આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૬
 

૭૬ મામાપ થવુ’ આકરુ' છે ધાર્મિક જીવનના, સત્ય વિચાર અને આચારના ઉપદેશા નિરથ ક છે!” મને કહેવાનું મન થાય છે : ૮ એ. માતા અને પિતાએ ! એ દાદીએ અને કાકીએ! ક્યાં સુધી તમે તમારાં ખાળકાને જૂઠાણું શીખવશેા? એ જૂઠાણાના પાપમાંથી તમે એ ભવે છૂટશેા ? જૂઠાણું અને છળ કરી-કરાવી તમે ખાળકા- અને ભાવિ પ્રજાના આત્માને ક્યાં સુધી કાળા કરશેા ? ” [ ૨૧ ] શામજીભાઇને ઘેર થાળીએ નખાઇ, પાટલા મુકાયા, પાણીના લેાટા ભરાયા અને કહેવામાં આવ્યું : “ ચાલેા જમવાના વખત થયા. ” શામજીભાઈને ત્યાં આજે ચા અને તેની ખા મહેમાન હતાં. શામજીભાઈ અને શાંતાબેનને ત્રણ માળકા હતાં: એક છેકરા ને એ છેાકરીએ. શામજીભાઇએ ઇશારેથી પોતાનાં ત્રણ બાળકાને પાટલા પર બેસવા કહ્યું. તેની પાસે ચાથા પાટલે ચ'પાના હતા. ચંપા કહે : “ ખા ! હું તા તારી પાસે જ બેસું; ત્યાં નહિ એસ. "" ચંપાની ખા, શાંતાબેન, ગૌરી વગેરે માટાંના પાટલા એક બાજુએ હતા અને ખાળકાની મ’ડળી જુદી હતી.