આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૭
 

શામજીભાઈને ઘેર ૭૭ ચંપાની માએ કહ્યું : “ ચ`પા ! ત્યાં સૌની સાથે બેસીએ. જો, આ ભાઈ–બહેના કેવા બેઠાં છે ? તારા પોટલા ત્યાં જ છે. ” “ ના. એ’...હુ' તારી પાસે જ બેસીશ! તારી પાસે; એ.....તારી પાસે !” “ મારી પાસે જગા નથી; ત્યાં જ બેસવું પડે. ” “ ના. પેલા પાટલા છે ત્યાં હુ બેસીશ. ” ચપાએ હઠ લીધી. એ પાટલેાગૌરીબેનના હતા. શામજીભાઈએ તાડ કાઢથો : “ ચંપાબેન! ત્યારે તમે તમારી બા પાસે બેસા. ગૌરીબેન ! તમે ચંપાની જગાએ આવા ને?” જગા બદલાઈ. ચ'પાની ખાના મનમાં સારું ન લાગ્યું. ચંપા સામે તેણે નારાજીથી જોયુ… પણ નારાજી દખાવી. તેના મનમાં થયું : “ આ ટેવ સારી નહિ. ” રાખ. પિરસાવા માંડયુ’. ચ‘પા કહે : “ખા ! તું પડિયા થાભી ’ મા આ શાક સરખુ કરી દે. ” “ બા ! આ પૂરી સરખી ગેાઠવી દે.’’ ‘ ખા જોને, રાઈતાના રેલા ચાહ્યા, બધું લૂછી દે, ” ખા કહે : “ ચંપા ! જો, પેલાં બાળકેા કેવાં પેાતાની મેળે કરે છે? તુ પણ કરી શકે. તું તા પેલી દેવીથી અને રમુથી જરાક માટી છે!” ચ'પા કહેઃ “તે તું કરી દે ને? તને કરતાં કયાં નથી આવડતુ? રાજ તા કરી જ દે છે. ” ચ'પાની ખા શુ' મેલે ? પણ મનમાં થયુ : “ ચંપામાં આવી ટેવા ન જોઇએ. મારે તેના ઉપાય લેવા જોઇએ. મારા