આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૮
 

૭૮ માબાપ થવું આકરુ છે વિના ચાલે નહિ, હું કરી દઉં તેા જ ચ'પા રાજી ને મારા પર જ આધાર, એ સારું નહિ. ' કેળાં આવ્યાં. ચંપા કહે : “ મા ! મારે એ જોશે મારે એ... મારે એ!’’ સૌને એક એક મૂકયુ હતું. ખા' કહે : “એ તા સૌને સરખાં જ હાય. ચંપા કહે; “ ત્યારે તારું કેળું હું ખાઇશ ” ખાએ જરા કડકાઈથી કહ્યું : “ એમ ન થાય; તારું તારે ખાવુ' ને મારું' મારે ખાવું, ” “ એ....એમ કાંઈ હાય ? મારે તા એ કેળાં ખાવાં છે. નહિ આપ તા તારુ ઉપાડી લઇશ ને ખાઈશ. ” ચંપાએ કેળુ ઉપાડયું, પણ શામજીભાઇએ બીજુ મંગાવ્યુ' ને ચ'પાને એ કેળાં મળી ગયાં. પણુ ચંપાની ખાતા ખૂબ શરમાયાં; મનમાં લાજી મર્યા ! પેલાં છેાકરાં તા શાંતિથી બેઠાં બેઠાં વાત કરતાં હતાં; ઝીણુ* ઝીણું હસતાં હતાં; જે આવતું હતું તે ગેાઠવીને મૂકતાં હતાં. જમવા લાગ્યાં એટલે ચંપા કહે : “ આ તે મને તીખું લાગે છે; તું લઈ લે. ’’ ખા કહે : “તું તારા ભાણામાં જ રહેવા દે. ” પણ મને એ ન ગમે, તું લઈ લે, નીકર પછી હેઠે નાખીશ. ”