આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૭૯
 

શામજીભાઈને ઘેર ચપાની મા કઈ મેલ્યાં નહિ ને ચ'પાએ શાક માની થાળીમાં નાખ્યું. ચ'પાની ખા મૂ'ઝાતાં હતાં. શામજીભાઈનાં છેાકરાં સુંદર રીતે ખાતાં હતાં, ન ભાવે તેને અડતાં ન હતાં, અને અંદર અંદર વાત કરતાં હતાં. શામજીભાઇ, શાંતાબેન અને ગૌરી વાતા કરતાં હતાં; ચ'પાની મા પણ તેમાં ભાગ લેતાં હતાં. ચંપા કહે : “ખા | મારી વાત તે સાંભળ ? તું મારી વાત તા સાંભળતી જ નથી ! ” ચ'પાની માએ ધ્યાન ન આપ્યું એટલે તે ચ'પાએ એઠા હાથ ખાને લગાડી કહ્યું: “મારી વાત સાંભળવી છે કે નહિ ? ” ચંપાની બા જરા ખસિયાણી પડી. તેને થયું : છેાકરી તે કેવી થઈ છે !” આ શામજીભાઈ ચતુર હતા. તેમણે છેકરાંએ સાથે વાત માંડી ને ચ'પાનુ' તે તરફ ધ્યાન ગયુ' એટલે ખાની મુશ્કેલી ટળી. &k ચ'પાની ખાને થયું: “ આપણે કાં તા કોઇને ત્યાં જમવા ન જવું, ને કાંતા ચંપાને સુધારવી. ’’ વળી મનમાં ગણગણીઃ પણ એમાં ચંપાના શેા વાંક છે ? જેમ ઘરમાં મારી પાસે અને એના બાપા પાસે રાજ જમતી વખતે કરે છે, તેમ અહીં પણ કરે છે. જેવી ટેવ પડી છે તેવી દેખાય છે. હવે હું કંટાળુ આંખ કાઢું તેમાં શું વળે ?” ચ'પાએ જમતાં જમતાં એ હાથ એંઠા કરી નાખ્યા હતા; દાળના છાંટા જ્યાં ત્યાં પડયા હતા; હાથનું દેખુ આવ્યુ