આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૦
 

૮૦ માબાપ થવું આકરુ છે હતુ તે એક વાર તા પડિયા જ ઢળી ગયા હતા, ને થાળી આખી ગઢી ગંદી થઈ હતી ! મેઢું પણ ઠીક ઠીક બગડયુ હતુ. ચ'પાની ખા તા પેલાં છેાકરાં સામે જુએ ને ચ'પા સામે જીએ. જમીને ઊઠયાં. ખીજા' છોકરાં નળે ગયાં; હાથ ધાયા, માં ધાયું, કોગળા કર્યા ને હાથ લૂછયા. ચ'પા તો કહે : “ એ ખા હાથ ધાવરાવને ?” અને પછી રૂમાલ હાજર હતા છતાં પોતાના પાલકે ઝટ દઈને હાથ લૂછી નાખ્યા. શામજીભાઈ આ બધું જોતા હતા. બાલવે ઠાવકા હતા; ચપાની ખાની મૂંઝવણ પણ સમજતા હતા. એ એના મામાની દીકરી થતી હતી. જમ્યા પછી સૌને માટે પાન-સાપારી આવ્યાં. ચ'પાએ મૂઠા ભરી ધાણા ઉપાડયા, ને એ પાનના ડૂચા માર્યા; પણ પછી ડચૂરો વળ્યા ને ચ'પાની આંખેા ને ગાલ લાલ લાલ થઇ ગયાં. ચ'પાની માને આજે વધારે બેસવું ગમતું ન હતું. તેણે ઝટઝટ શામજીભાઈની રજા માગી, ને ઘેર જવાની તૈયારી કરી. શામજીભાઈ કહે : “ એસ એસ ! આ ચંપલી બહુ કવરાવતી લાગે છે, ખરું? ” ચ‘પાની બાની આંખમાં આંસુ આવ્યાં. શામજીભાઇએ કહ્યું : “ જો બેન ! એ તેા ખાળકાને નાનપણથી વ્યવસ્થિત થવાના રસ્તા બતાવીએ અને પહેલેથી આ આમ થાય, આ તેમ થાય, આમ બેસાય, આમ ખવાય,