આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૧
 

શામજીભાઇને ઘેર ૮૧ આમ હાથ ધેાવાય, એમ કરી ખતાવીને કરવા દઇએ, અને શરૂઆતમાં તા જેવું થાય કે કરે તેવુ' ચલવી લઇએ, તેા જ બાળકા ધીરે ધીરે આવું બધું તે નજરે જોયું તેમ કરતાં શીખી જાય છે. આને હું ભેાજનના આચાર કહું છું. બાળક જમતી વખતે ઘાંઘાટ કરે, વારે વારે રડી ઊઠે, અહીં ન ગમે તે ત્યાં ન ગમે, કાં તા માની ને કાં તા બાપાની પડખે ઘૂસે, એ બધું નથી ગમતું ને આપણે છીએ એટલે તા થકવી નાખે છે ! મે' તા એમ કરવા દઈએ પહેલેથી જ રિવાજ કાઢ્યો છે કે આ પાટલાએક નાનાના, આ થાળીએ નાનાની, આ એમની જગા, આ ચમચા, આ એમની ીઓ, અહીં હાથ ધાવાનું, આ એમના ટુવાલ વગેરે, અને એમને માટે જે બધુ મે' રાખ્યું છે તે તેમને માફકનુ, તે ઉપાડી શકે તેવું ને તેમને ગમે તેવું રાખ્યુ છે. “ જમતી વખતના નિયમો પણ આપ્યા છે. કાઈ ચીજ આવે તે લેવી હોય તો આંગળી ઊંચી કરે; ન ભાવતુ' આવી જાય તા પાસે જ એક રકાબી રાખું છુ' તેમાં મૂકે; વગેરે. અનુભવથી વ્યવસ્થાના જે નિયમા ઠીક લાગ્યા છે તે રાખ્યા છે. બધું જોહુકમીથી કરાવવાનું નહિ; ન કરે તેને દંડ પણ નહિ; પણ તેમને રાજ રાજ તેમ કરવા દઇને, ને રાજ ને રાજ કરવાની ટેવ પાડીને શીખવા દઉં છું. તેમને હું ખાટાં લાડ લડાવતા જ નથી. ખાટી રીતે તેમની માગણી કે એવું હાય છે ત્યારે તે વખતે ધ્યાન આપતા નથી; પણ તેમની મુશ્કેલી સમજી ખીજે દિવસે એના નિકાલ આણુ છું. “હું ખાળકા સાથે વાતા કરવાની ને તેમને સમજવાની તક લઉં છું; તેમનાં નાનાં સુખદુઃખા ઉપર ધ્યાન આપુ' §