આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૨
 

૮૨ માબાપ થવું આકરુ’ છે છું; તેમને માટે ચિંતા રાખું છું. પણ તેમને મારા જેવાં સ્વાધીન અને સ્વતંત્ર તેમ જ આની બનાવવા મહેનત કરુ' છું. ” ચંપાની બા કહે: “ ત્યારે, ભાઈ! હુ તારે ત્યાં થોડા દિવસ રહેવા આવું ને તું કેમ ચલવે છે તે નજરે જોઉં, તા ખબર પડે. ” શામજીભાઈ કહે : “ ભલે, આવતે અઠવાડિયે જ આવ ને રહે. ઘર તા તારું જ છે ને !” ચંપાની બાનું હૈયું કઇક હેઠે બેઠુ [ ૨૨ ] તું સાંભળતી નથી ખા હું તને પીરસવા માટેઝીણી ઝીણી ઘણી બાબત કહુ' છું પણ તું સાંભળતી નથી; ને પછી હુ’ પૂરુ’ ખાધા વિના ઊઠી જાઉં છું ” જમતાં જમતાં નાની લલી કટાળા સાથે લાચારીથી ખાલી. નાની લલી સાત વર્ષની છે, પણ તેની બુદ્ધિ તેજ છે. તે ઝીણી ઝીણી વાતા સમજે છે, ને બધુ' ભાષા દ્વારા વ્યક્ત કરે છે. નાની લલીને ખીજા ચાર ભાંડરડાં છે. ચાર ભાંડરડાં અને એક પિતા બધાં સાથે જમવા બેસે છે. બાના મનને રહે છે કે ઊની ઊની ખાખરી કરતી જાઉં અને સૌને ઊનું