આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૩
 

તુ' સાંભળતી નથી ૮૩ ખવરાવતી જાઉં; એમ પણ છે કે સૌ સાથે બેસે અને આખુ ઘર વાતા કરતુ જાય એ સારું લાગે. પણ જમવાવાળાંએને ઘડીક આ જોઇએ ને ઘડીક તે જોઇએ; વારાફરતી કંઈ ને કંઈ માગ્યા જ કરે. એકલી ખા સૌને પહોંચી વળવા ધારણા રાખે, પણ ગરમ ભાખરી કરતાં જવું ને પીરસતાં જવું એ બંને ઝટઝટ ન જ થાય. આવા સંજોગામાં-નાની લલીએ ઉપલા શબ્દો કાઢ્યા. જમવાના, વાતાના અને રસેઇના ઘેઘાટમાં–અવાજમાં આ શબ્દો કાણુ જાણે ખીજાએ સાંભળ્યા હાય તા; પણ મેં એ સાંભળ્યા ને મારા મનમાં ભરાઈ ગયા. હું વિચાર કરવા લાગ્યા

“આનું શું કરવું ? સાચેજ લલી બા પાસેથી કંઇ ને કાંઈ ઝીણું ઝીણુ માગતી હાય છે; પણ મેાટાંઓની વાર્તામાં કાં તે ખાને કઇ સંભળાતુ નથી, ને કાં તે ખાનુ ધ્યાન જ ખીજે હેાય છે. માને માર્કે કરી શકીએ પણ લલીની મુશ્કેલી દૂર કેમ થાય ? ” ,, એક વિચાર એમ આવે છે કે ખાએ અગાઉથી બધું રાંધી રાખવું ને પછી બધાંને નિરાંતે પીરસવું. ખા કહેશે: પણ ગરમાગરમ રોટલી કે ભાખરીનું શુ' કરવું ? ” હું કહુ કે કાં તા એટલી ચપળતા કેળવા કે બધે ધ્યાન આપી શકાય, અને કાં ત જરાક ઠંડું ખાવાનું-ખવરાવવું પસંદ કરો. જમતી વખતે રસાઈ સારી અને ગરમાગરમના પ્રશ્ન મહત્ત્વ- ના છે તેથી ચે વધારે મહત્ત્વના પ્રશ્ન બાળકો તે રસાઈ ધરાઈને ખાય, અર્થાત્ તેમને એવી સરસ રીતે પીરસવામાં આવે કે તેમને ખાવાની તૃપ્તિ મળે, તે છે. ખાને ઘેર રસાયા હાય ને ખા ગરમાગરમ પીરસવાની વ્યવસ્થા કરે તા ભલે ગરમ રસેાઇ આપવાની તેની ઈચ્છાને પાર પાડવા