આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૪
 

માબાપ થવુ આકરુ છે દઈએ. (અગર જોકે બહુ ગરમ રસાઇ ખાવા-ખવરાવવાની ટેવ દાંતને નુકસાનકારક છે, ને તે વધારવા જેવી નથી. ) પરંતુ નહિતર તા ખા ચૂલે ગરમ રાખી મૂકેલી રસેાઇ સૌને હેતપ્રીતથી સૌની માગણી પ્રમાણે પીરસે એ જ સારુ… છે. એક વિચાર એવા છે કે માએ રસાઇ તૈયાર કરવી ને પછી તેણે પણ સાથે બેસવું ને સૌએ સાથે જમવું. નાનું એવુ' કુટુંબ હાય તા ખા બેઠી બેઠી પીરસે અને ખીજા આજુબાજુ જમે. ખાને પીરસવુ’ ગમે છે કારણકે તે ખા છે, કારણકે તે પાષણ આપનારી છે. બાળકેાને-જગત આખાને પ્રથમ તે પાતાનામાંથી પાષણ આપે છે. એ જ અન્નદાતા, અન્નપૂર્ણા મા સીધી રીતે નહિ તે। રાંધી-પીરસીને આપણને પાષવાની વૃત્તિ તૃપ્ત કરે છે; એમાં તે પ્રસન્ન રહે છે; એમાં તે પળે પળે માતૃત્વની સંપૂર્ણતા કેળવે છે અને તેના આનંદ અનુભવે છે. જેમ ખાને ધવરાવતાં ધવરાવતાં બાળક ઉપર ઉમળકેા આવે છે ને ધાવણુ અમૃતરૂપ થાય છે, તેમ પીરસતાં પીરસતાં ખાનું હૈયુ* કાળે છે અને તેના મનમાં આનંદના ઉમળકા આવે છે. એમ કહેવાય છે કે ભલે રોટલા ને મીઠું પણ ખા ખવરાવતી હોય ને વાંસા ઉપર હાથ ફેરવતી જતી હાય, તા છેાકરાંને શેર લેાહી ચડે છે! ખવરાવતી વખતે બાળકાને પ‘પાળવાની-ચાટવાની કુદરતી ટેવ ઢારામાં પણ છે. બાના પીરસવાના-ખવરાવવાના હક બા પાસેથી દુરાગ્રહ થી છેડાવવા ઠીક નથી; બાની જગ્યા રસાયા લઈ લે ને ખા માત્ર એક જમનારી શેઠાણી થઇ બેસે એવું માને ગમે તા બાનું ખા-પણું ઓછું થાય છે કે નહિ તે વિચારવા જેવું છે છતાં તે પ્રશ્નના વિચાર ખાને જ સે(પીએ. એમ જ,