આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૫
 

તું સાંભળતી નથી મા માત્ર ભઠિયારીખની જાય અને માળકા માત્ર જમનારાં થઇ પડે એ પણ સારું નથી; એ ખરાબ જ છે. રસાઇ રમાયેા કરી શકે, પરંતુ ખાના પીરસવાના-ખવરા- વવાના હક કાયમ રહેવા જોઇએ. ૮૫ એવું પણુ જોવામાં આવે છે કે ખા રસાઇ કરતી નથી; અગર કરે છે તેા જમવા પહેલાં. જમવાને વખતે મા એક મધ્યસ્થ વ્યક્તિની જેમ બિરાજે છે, ને પેાતાની પાસે તમામ વાનીએ રાખી પીરસતી જાય છે અને જમતી જાય છે. સાથે જમવાના આનંદને તે ગરમાગરમ રોટલી ઉતારીને આપી દેવા કરતાં વધારે ગણે છે, અને સાચે જ તેમ છે. ખા સાથે જમે, જમતી જમતી હેતથી પીરસતી જાય, નવી નવી વાતા કરતી જાય, હસાવતી જાય, એ ચિત્ર પ્રિય લાગે છે. ઘણી સંસ્કારી માતાએ એ ઢબે બાળકોને જમાડે છે. ખો દેખરેખ રાખી રસાઈ કરાવે ને પછી જમતી વખતે અન્નપૂર્ણા થઇને બેસે એ ખોટુ નથી, પણ સારું છે; એમ થતાં મા પેાતાનાં બાળકોને વધારે જીવંત અને પ્રેરક લાગશે. કેટલાંએક મોટાં કુટુ‘બામાં બાને બીજી ઘણી પ્રવૃત્તિ હાય ત્યાં રસાઈ રસાયા કરે છે, ભલે તેમ થતુ હાય ખા, ખાપા, બાળકા સૌ સાથે બેસે છે અને સાથે વાર્તાલાપ કરતાં કરતાં જમે છે; બાપા કરતાં માની નજર બાળકાના થાળ પર વધારે દોડે છે; પ્રેમભરી દૃષ્ટિથી તે બાળકેાને પીરસવાનું કે જમ- વાનું કહ્યા કરે છે. અને જ્યાં રસાયા કુશળ, સભ્ય અને ખાનદાન પીરસનારા હાય ત્યાં તેા મા પૌષ્ટિક ખારાકમાં પેાતાની મીઠી વાર્તાથી પૂર્તિ કરે છે, ને ખારાક અને પાચન- માં મદદ કરે છે. આવું પણ પાસાય ત્યાં કબૂલ રાખવા જેવુ છે; એટલું જ નહિ પણ વખાણવા જેવું છે.