આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૬
 

માબાપ થવુ આકરુ છે વિચારે અંતે એમ દોડે છે કે રસાડામાં ખા એક અજાણુ વ્યક્તિ ન બનવી જોઇએ. ખાએ રસાઈ બનાવવાની ખટપટમાં એટલાં બધાં ન પડવું જોઈએ કે નાની લલીએાના શબ્દો તેને સ‘ભળાય જ નહિ;ખાએ રસેડામાંથી એટલી હદે નીકળી ન જવું જોઇએ કે છેકરાંને માટે રાંધનાર તા રસાયા ને જમાડનાર તેા આયા અથવા ચાકરડી ! બાએ અને બાપા- એ એ બાબત પર ધ્યાન રાખવુ' જોઇએ કે મેટાંએની વાતા આડે ખાળકાને કોઈ સાંભળે જ નહિ, અથવા નાની લલી- એની ઝીણી ઝીણી વાતા મોટા ઘાંઘાટમાં તા કાંઈ પડી રહે, એવું ન બની જાય ! બાળકેાને પહેલાં જમાડી લઈ પછી માબાપેાએ જમવું કે કેમ એ સવાલ વિચારવા જેવા છે. કેટલાં એક માબાપાના શેાખ એવા છે કે બાળકેા અને પેાતે સાથે જમે તે તેમને ગમે. એમાં માબાપોની કુટુંબભાવના પ્રધાન છે. સાથે જમવા બેસવું એ એક કુટુંબગત આનંદ છે. જયાં બાળકાને અને માબાપાને સાથે બેસવાની સારી વ્યવસ્થા હાય, જ્યાં માબાપેા જમતી વખતે માત્ર સાથે ખાય એમ નહિ, પણ સાચે જ સાથે જમે – એટલે બાળકેાની દુનિયા સાથે ભળી જઈ તેમના આનામાં વધારો કરીને જમે, ત્યાં આ રીત સુંદર છે. ઉદ્યોગી માબાપો એકીસાથે બાળકોના પ્રસ'ગમાં દિવસ આખામાં થોડાં આવે છે. ત્યાં જમવાના પ્રસ'ગ સૌને એક સામાન્ય આનંદના બની શકે. બુદ્ધિશાળી અને ભાવના- શાળી માબાપેા જમવાના સ્થળને ભારે આકર્ષક અને પ્રેરાણા- ત્મક બનાવી શકે-બાળકાને માટે શરીરના તેમ જ મનના ખારાક મેળવવાનુ' સ્થાન બનાવી શકે. ૮૬ બાળકાને જમાડી દેવાનાં પણ કેટલાંએક કારણે તપાસીએ. માખાપાને માડુ જમવાનુ રહેતું હાય અગર માખાપા સાથે