આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૮૭
 

તું સાંભળતી નથી ૮૭ ઇતર જમનારાંએ હોય, અર્થાત્ જ્યારે માળાને માબાપ સાથે જમાડવાનુ અનુકૂળ ન હાય, ત્યારે બાળકોને વહેલાં જમાડવાનુ’ જરૂરનું છે. બાળકા માબાપા સાથે જ એમ વળગી રહેવાની જરૂર નથી. પણ બાળકાને જમાડવાં એટલે એક ઉપાધિમાંથી મુક્ત થવું અને પછી નિરાંતે, શાંતિથી આનંદથી ફડાકા મારતાં જમવુ, એ ખરાબ વૃત્તિ છે. બાળકા આપણને જમવામાં કનડે છે માટે કાઢે તેમને જુદાં, એ સ્વાદૃષ્ટિ ત્યાય હાય તા તા બાળકાને સુવ્યવસ્થિતપણે, શાંતિથી, સફાઇથી જમતાં શીખવવાની અને સાથે જ પ્રેસ- વાની આપણી ફરજ છે. આપણે માટે જેમ જમવું આવશ્યક ક્રિયા છે, તેમ જ બાળકા પરત્વે સમજવું. ઉપરાંત ખીજા કારણેાસર બાળક આગળપાછળ બેસી શકે છતાં જમવાની વ્યવસ્થા, શાંતિ, ખાની પ્રેમપ્રેરણા, બાપાના ઉત્સાહ વગેરે તા તેમને મળવાં જ જોઈએ, છતાં ખા જમાડનાર હાય ને બાળક જમનાર હોય એમ બનતુ અટકવું ન જોઈએ. માની કે બાપાની હાજરી અને દેખરેખ તા અવશ્ય જોઇએ જ જોઇએ. ખાળકા જમે એ ખસ નથી; પરંતુ ખાળકા સંસ્કારી વાતાવરણમાં, હૂંફમાં વાર્તાવિનાદ સાથે જમે એ જરૂરનુ' છે; નાની લલીની ઝીણી ઝીણી વાતા જ્યાં સ‘ભળાય તેમ જમે એ જરૂરનુ' છે. નાની લલીના થાડાએક શબ્દોએ મારી પાસે જે છૂટાછવાયા વિચારે। કરાવ્યા તે અહીં ટાંકયાં છે. માબાપેા તે વાંચે અને પેાતાના વિચાર ઘડે