આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
માબાપોને
(૧) વધારે પડતો ઘોંઘાટ
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क અનુકરણ અથવા સૂચન |
ઘોંઘાટવાળું સ્થાન | શાંતિ | ટોકરી વગાડવી કે સોટી પછાડવી. |
તાણવાળા અવાજો | ધીમો અવાજ |
તાણીને ખીજભર્યો અવાજ | |
તાણવાળું વાતાવરણ | સ્વાસ્થ્ય (poise) |
ઠપકો, લલચાવવું, જાહેર ટીકા | |
ख સ્નાયુઓનું થાકી જવું |
માફક ન આવે તેવી બેઠકો |
બંધબેસતી બેઠકો |
ઘોંઘાટ થાય છે એમ કહેવું; ધમકી આપવી; ચૂપ ! |
ग જ્ઞાનતંતુઓનું થાકી જવું |
અપૂરતી હિલચાલ, અપૂરતો આરામ, અયોગ્ય ખોરાક થકવે તેવું કામ |
પ્રવૃત્તિ શરીરનો, સારો ખોરાક, કાર્યક્રમમાં ફેરફાર |
એક જ જાતનું કામ |
घ ખરાબ હવા | હવાની ઓછી આવજા |
વધારે તાજી હવા આપવી |
- |
च અકોણાઈ–અવળાઈ | પોતાની જાતનું વધારે પડતું ભાન |
બીજાને મદદ કરવી |
જાહેર ઠપકો |
छ ધ્યાન ખેંચવાની ઈચ્છા |
ખોટું મહત્ત્વ અપાયું હોય |
બીજાનો ખ્યાલ કરાવવો |
વ્યક્તિગત દૂભવવું; પક્ષપાત બતાવવો |