પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
 
૧૬૧
 

હળેબીડના દેવાલચમાંની કળા ૧:૧ ૐા. સપ્રુતા સુંદર કાગળ આવ્યેા. એમની નિખાલસતા એમાંથી નીતરતી હતી. બાપુને બહુ ગમ્યા. એ એ. પી. આઈ તે તે। આપ્યા જ, પણ ' હરિજન'માં પણ આપ્યા.* . . . ઉપર પ્રાથના પછી તુરત જ હૃદયના લેાહીમાં કલમ એાળીને જાણે કાગળ લખ્યા. સવારે આંટા મારતાં કહેઃ એ કાગળ મનમાં ઘડાતાં અવાડિયું ગયું અને આજે સવારે ૨૩-૨-'ફ્રૂ લખતાં હું નિચેાવાઈ ગયેા. એ કાગળ કાંઈ લખાવી શકાય એવા ઘેાડેા જ હતા? આખી વસ્તુ સત્યનિષ્ઠાની ઉપર મૂકી દીધી અને સત્યની કસેાટીએ ચઢાવીને જે કરવું ઘટે તે કરે એમ એને જણાવ્યું. ‘મારા વહાલા દીકરા' કરીને બાપુએ આ પ્રથમ જ કાગળ કાઈ ને લખ્યા હશે.

આ પછી આખા કિસ્સા ઉપર વાતેા કરતાં કહે : કામવાસના એવી વસ્તુ છે કે માણસને ફેરવી નાખે છે. પેલા હળેબીડના દેવળમાં કામની મૂર્તિ કાતરનારે કમાલ કરેલી છે. એ માણસની પાસે સાધન તેા શું હશે ? પથ્થર અને નાનકડાં ટાંકણાં. પણ જગતના શિલ્પમાં સ્થાન લે એવું એ કાતરકામ છે. રસ્કિન જેવાએ એ જોયું હાય તે! એની ઉપર ગાંડા થઈ જાય. એ કાતરકામમાં બાઈ ચેતીને સાડી ખંખેરી નાખે છે અને કામ વીંછીના આકારે એના પગ આગળ પડવો રહે છે. એ બધું પેાતપેાતાને યેાગ્ય સ્થાને છે. આપણે પારસનાથની એક જ પથ્થરમાંથી કારેલી મૂર્તિ ન જોઈ શકેલા પણ એમાં પણ કંઈક એવું જ હશે. એવું પણ જગતમાં ભાગ્યે જ કશું હશે. લંડનમાં ક્લિયોપેટ્ટાની સાય તમે જોઈ હતી કે નહીં, હું નથી જાણતા. એ એક જ પથ્થરમાંથી છે. સાંજે નીક્ષાની વાત કરતાં કરતાં કહેઃ કાદ ડરાવતે એની સાથે બેસાડયો, પણ એની પાસે કાંઈ કહેવાનું નહાતું. એ બાઈ એ તે એની સાથે પણ એટલી જ નિખાલસતાથી વાતા કરી. એ ખાઈ કાઈ કમાલ બુદ્ધિવાળી છે. એણે ગણિતના ઊંડા અભ્યાસ કર્યો છે. મેં પૂછ્યું, શા સારું ? તે કહે કે મારે સપ્રમાણતાને। અભ્યાસ કળાને અંગે કરવા રહ્યો, અને ગણિત વિના સપ્રમાણતાને! ખ્યાલ આવી ન શકે. કહે કે સંગીતનું શાસ્ત્ર જાણું છું. નાચ તે ગ્રીક બધા જાણે છે, પણ ત્યાંના ધાર્મિ ક થિયેટર સિવાય બીજે કાંય નાચી નથી. ભાષાએા અભ્યાસ પણ એવા છે. જેવું અગ્રેજી ખેલે છે તેવું ગ્રીક આવડે છે એમ કહે છે. બાઇબલના બન્ને

  • જીએ હરિજન, પુ. ૧, અંક ૩, પા. ૨-૩

૩-૧૧