પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
 
૨૧૯
 

ઉત્તમ ટાઇપિસ્ટની વાતા ૨૧૯ બહેરામ ખભાતા આવી ગયા. હિરજનકામ માટે ૫૦૦ રૂપિયા ભેટ આપી ગયા. એની અપાર શ્રદ્ધા જોઈ ને આશ્ચય થાય છે. પેાતાની મનની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, યાદ નથી રહેતું અને દરદી આવે ત્યારે પુસ્તકા જોવાં પડે ૩-૪-૨૨ છે એમ કહ્યું. એટલે બાપુ કહે : હવે પાછી શક્તિ ન આવે ત્યાં સુધી પ્રેકિટસ કરવી તદ્દન છોડી દે. તમારી જેમ કાઈ ડોકટર કરે અને એક ટીપુ સામલતે બદલે ત્રીસ ટીપાં આપી દે તે! ! રિહાના આવી હતી. તે . . .ની દીકરી . . .ની વાત કરતી હતી કે એને કૃષ્ણની મૂર્તિ દેખાય છે અને તેના ચરણ આગળ બાપુને બેઠેલા અને બાપુના માથા ઉપર કૃષ્ણુને હાથ મૂકતા એ જુએ છે ! રિહાના બાપુનાથી છૂટી પડતાં ગળગળી થઈ ગઈ. ડૉ. રામનાથન અને દેસાઇ દૂરબીન બતાવવાને માટે આવી ગયા. દૂરબીન આશ્રમની અટારીએ ચઢે અને છોકરાંએ જુએ અને નવી શોધખેાળામાં પણ કંઈક ભાગ લે, એવી એવી બાપુની મહેચ્છાએ છે. ૪૪-'૩૨ * ૬-૪-૨ર્

શાસ્ત્રી ટાઇપિસ્ટની કેટલીક ભૂલે બતાવી, અને પેાતાને મદદ કરનારા બીજા ઉત્તમ ટાપિસ્ટની વાતા એને સાંભળાવી : ટાઇપિસ્ટ લેાકાએ પેાતાની કળામાં પારંગત થવાને માટે કેટલીય વસ્તુ જાણવી જોઇ એ. એ વિષે દીનશા વાચ્છાએ એક સરસ પુસ્તક ઘણાં વરસે। ઉપર લખ્યું હતું. સુખારાવ કરીને એક ટાઈપિસ્ટ હતા એવા મેં હજી કાઈ અહીં જોયેા નથી. મારી પાસે દક્ષિણ આફ્રિકામાં એક સાઈમન કરીને અંગ્રેજ આવેલા. એવા પણ કાઈ જ્ઞેયે। નથી. એ માણસે એક પૈસેા પગાર લીધેા નથી. સર જ્યોજ ફાર કરીને સાઉથ આફ્રિકાના લક્ષાધિપતિને ખાનગી ટાઇપિસ્ટ હતા, પણ એને એ કામ પસદ ન પડયુ. એટલે મારી પાસે આવેલા અને મને કહેલું કે તમારું કામ સાચુ છે, અને હંમેશાં દિલતેને માટે લડનારને મદદ કરવામાં હું માનું છું, એટલે જ મારી મદદ મફત આપું ğ. મને જ્યારે ખેલાવવાની જરૂર પડે ત્યારે એલાવજો. હું બીજું ગમે તે કામ હશે તે છેાડીને આવીશ.