પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
 
૨૪૦
 

૨૪૦ આશ્રમ ઉપર કેટલેા ભાર નાખવા પણ ઈશ્વરનાં નવાં નવાં રૂપે! નથી ? આ વિચારા મનમાં છુપાઈ રહેલા હતા ત્યાં આજે ટામ્સનની નીચેની કડીએ વાંચી : These as they change, Almighty Father, these Are but the varied God, The rolling year Is full of Thee. Forth in the pleasing spring Thy beauty walks, Thy tenderness and love. ' લિયે સમય શાંતિ બઢતી “ આ બધાં પરિવત ને! હે સર્વશક્તિમાન પિતા, ઈશ્વરનાં જ વિવિધ રૂપે છે. પસાર થતું વર્ષ તુંથી ભરેલું છે. આનદમય વસતમાં તારું સૌંદર્યાં, તારી કામળતા અને તારેા પ્રેમ વિહરી રહ્યો છે.” હેમપ્રભાને લખ્યું : જો કા કરનેકા રહતા હૈ ઉસકે નિશ્ચિત કરનેસે વક્તકા ઔર શક્તિકા સગ્રહ હાતા હૈ. તુઝે આશ્વાસનકી આવશ્યકતા હી નહીં; તેા ભી પિતા અને કર બૈ ગયા હૈં ઇસલિયે જી નહીં રહતા. તુમ્હારા સાથી, મિત્ર, સખા, પિતા સબ કુછ ઈશ્વર હૈ, જિસકા હમ રામનામસે પહચાનતે હૈ. કલ કુછ ઐસા હી હુઆ. નિર્દે આનેમે દેર લગતી થી. રામનામ શુરૂ ઐસે હી નિર્દે આ ગઈ.’ હૈ. કર દિયા આપુને કાલે ઊંધ કેમ ન આવી એ પ્રશ્ન આ હેમપ્રભાદેવીના પત્રમાંથી ઊડશે. એટલે ગઈ કાલ રાતને કિસ્સા અહીં આપી દઉં. નીલાને આશ્રમમાં મેાકલવી એ જોખમકારક છે એ વાત સરદાર એ દિવસથી કહ્યા કરતા હતા — એને તાર કરવામાં આવ્યા ત્યારથી. કાલે એ આવી ત્યારથી એમને એ વાત ખટકવા લાગી, છગનલાલને પણ. આટલું બધું પાપાચરણ કર્યું હાય, વિલાસ ભાગવ્યેા હાય એ એકાએક જીવનપલટા શી રીતે કરી શકે? આશ્રમમાં અમુક પ્રકારના સંયમનું વાતાવરણુ છે. આ બાઇ જેણે અનેક અનુભવા લીધા છે એ આશ્રમને ભારે પડે. આશ્રમની ઉપર આટલા મોટા ગ ંદકીનેા ભાર કેમ નાખવા? મારેા અભિપ્રાય પૂછયો. મે કહ્યું : એણે પેાતાના આગલા જીવનમાં જે એપરવા સાહસ બતાવ્યું છે તે આજે પણ બતાવી રહી છે. એની બધી શક્તિ અસાધારણ છે. એટલે એ પલટાઈ ગઈ હેાય તે! આશ્ચય નથી. પણ એની આંખમાં હું જી અગાઉના વિકાર જોઉ છું ખરા. આપુ કહે : એ તે એને સ્વભાવ છે. મેં કહ્યું : હા, પણ તે ચાલુ છે. પછી વલ્લભભાઈ ને કહે: પણ, તમે એને બદલે વિકલ્પ વિચાર્યોં ઇં ? મને કહે! એને આશ્રમમાં ન મેાકલું તેા કાં કાઢું ? એની પાસે