નમ્ર માણસા ધન્ય છે ર૪૧ આ બધું કરાવ્યું પછી એને ન રાખું તેા કયાં જાઉં? અને આશ્રમમાં કેટલાં ભાંગેલાં માણસા પડ્યાં છે તે તમને ખબર છે? તમને કાં વાત કરવા જાઉં ? કેટલાની વાત કરું? એ ખાઈ કહે છે કે મે આમ કર્યું છે, એ મારે માટે બસ છે. પછી એ ન ચાલી શકી, આશ્રમ એને માટે અસહ્ય થયા, તે જશે. એ આઈ ભૂખે મરે એવી નથી, ગમે ત્યાં જાય ત્યાં રસ્તે કાઢી શકે એવી છે. વલ્લભભાઈ : મારી પાસે વિકલ્પ નથી એટલે શું કહું ? પછી મેં કહ્યું : આપની પ્રકૃતિ અને પ્રવૃત્તિ અખતરાએ જ કરવાની રહેલી એટલે બીજો વિકલ્પ હોઈ જ ન શકે. બાકી એનામાં અગડયુ શું છે? એણે પેાતાનેા બધા ગાડ જાહેર કર્યાં. એણે પાપ જાણ્યા વિના પાપ કર્યું. એટલે એ વસ્તુને પાપ જાણે, અને તેને છેાડવા માગે ત્યારે તુરત એ છેાડી શકે. બાપુ : એ પૃથક્કરણુ તદ્દન સાચું છે. મે કહ્યું : એટલે જ કાઈ કાઈ તે વિષે શું કહી શકે? જેનામાં જેટલી પહોંચ હાય તેટલું ઊડવાની તે વાત કરે. આ પ્રસંગે . . .ને છેલ્લે કાગળ યાદ આવે છે. એને મા સમ કૌન કુટિલ ખલ કામી 'વાળી લીટીમાં દીનતા લાગે છે, જે દીનતા એને પતનકારી લાગે છે. મને લાગે છે કે ભજન ગાઈ શકું તે એટલું એ જ ગાઈ શકું. બીજાં ગાવાની શક્તિ નથી, યેાગ્યતા નથી. એટલે એ સ્વભાવના ભેદ છે. નિત્શે એમ જ કહેતા હતા તે? એ ગાંડા થઈ તે મરી ગયેા, કેમ કે એના ગની પાછળ કદાચ શુદ્ધિ બિલકુલ ન હાય. • ના ગમાં ખરી રીતે ગવ જ ન હાય, અને કેવળ શુદ્ધિની મસ્તી હેાય તેા એનેા વાંકા વાળ ન થાય. પણ મારી પાસે તે। નિત્શે જેને નિંદતા નમ્ર માણસા ધન્ય છે, કારણ તેઓ ઈશ્વરને પામશે,’' એ જ આદર્શ છે. 6 નીલાને છેાકરા કેવા અદ્ભુત છે! જાણે આટલેા આરેાગ્યવાળા છેાકરે! કદી જોયા જ નથી. આપુને ભેટી પડયો, ગાંધીજી ગાંધીજી કરીને વાત કરવા લાગ્યા. પાંચ વરસના છેકરાની કાલી કાલી ભાષામાં પણ સ્પષ્ટતા, રસિકતા, બુદ્ધિ અને વિનેાદ તમે ગુરુ છે. હું ગુરુ છું. નીલા પણ ગુરુ છે. ૩-૧૬ બાપુ : પણ એણે વાળ કપાવી નાખ્યા એ તને કેમ ન ગમ્યું ? જવાબ ઃ કારણ સ્ત્રીએ વાળ કપાવતી નથી.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૧
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
૨૪૧