ગેાખલેજીની માફીવાળા પ્રસગ નીલા આવે છે એનું દીકરી તરીકે વર્ણન કરે છે,
- ૬-૪-૨
૪૯ એના દીકરાને ખેલાવે છે, રમાડે છે. આજે મને કહે : મહાદેવ, આ છાકરાને માટે રમતનું સાધન પેદા કરવું જોઈ એ. કઈ ડેા બનાવા. કદાચ જેલના દરવાજે સૂતરના દડા મળતા હાય તા તે મગાવા. એ આખા દિવસ એક ક્ષણ પણ શાંત બેસી શકતા નથી, તે અંતે રમતગમતનું સાધન કઈક કરી આપવું જોઈ એ. બાપુ એના ખાવાની કાળજી રાખે. એનાં તે એની માતાનાં કપડાંની કાળજી રાખે. એને માટે શ્વેતી પાતે પેાતાની ધેાતીમાંથી કાર્પા આપી, અને જોડા સંધાવવાના તે પણ જેલરની રજા લઈ તે જેલના માચી ખાતામાંથી સધાવવાને માટે રાખી લીધા ! વલ્લભભાઈ સાંજે કહે: ભાઈ, બધું કરશે, ઘરડે ઘડપણ દીકરા આવ્યા છે એટલે ગમે તેટલાં લાડ લડાવે, આપણાથી ન એલાય ! આજે એક વાતમાં ખાપુ કહે : જ્યાં સુધી આપણી પાસે કઈ વસ્તુ વિષે પૂરેપૂરાં પ્રમાણ ન હેાય અને જગતની આગળ એને સાબિત કરી શકીએ એમ ન હેાય ત્યાં સુધી એ ઉચ્ચારવી જ નહીં. એ વસ્તુ હું ગેાખલે પાસે શીખ્યા. ગેાખલેએ રૅન્ડના ખૂન વિષે વિલાયતમાં સખત ટીકા કરી. સાલ્જેરાએ સ્ત્રીઓની લાજ લીધા વિષેના કાગળા એને રાનડે, વાચ્છા, વગેરે પાસેથી મળેલા. તે ઉપરથી એમણે એટલી સખત ટીકા કરી હતી. પણ એ પાછા ખેટમાંથી ઊતરે તે પહેલાં તેા વાચ્છા એને મેટ ઉપર મળ્યા અને કહ્યું : અમે લખેલા કાગળાના ઉપયાગ ન થઈ શકે, કારણ કે કેાઈ જાહેરમાં પુરાવા આપનાર નથી, અને એ કાગળે! ફાડી નાખવા જોઇ એ. ગેાખલેએ એ બધા કાળે! દરિયામાં પધરાવ્યા, અને એકેએક આક્ષેપ ખેંચી લઈ તે પૂરેપૂરી માફી માગી. એમાં લેાકાતે બાયલાપણું લાગ્યું, ખૂબ ટીકા થઈ. પણ એમને એ પેાતાને શુદ્ધ ધ લાગ્યા. લકત્તામાં એમની સાથે હતા ત્યારે આખા કિસ્સા એમણે કહી સ ંભળાવ્યેા હતા. મારેટ આવી. મૂર્ખ જણાઈ. મે બાપુને કહ્યું : એને શી રીતે આવવા દઈ શકાય? એ શા કારણે આવી તે આપણે જાણતા નથી. એ નાકરીની શોધમાં આવી છે કે કેમ આવી છે, એ પણ નથી નિર્વાસિત તરીકે ચઢી આવી છે. ૨૭-૪-૨૨ જાણતા. એ તેા એક