૫૦ શોકતઅલીના લગ્નના બચાવ બાપુ કહે :
- જરૂર એને ખેલાવાય. એની પાસે હિરજનનું કામ લેવું
છે. એ એ જ કામને માટે આવી છે કે નહી? એ એને માટે લાયક છે કે નહીં ? એ પણ જોવાનું છે, એને મળ્યા વિના શી રીતે નક્કી કરી શકાય? એ આવી. બાપુને પગે પડી કહેવા લાગી : હું જૂઠું મેલીને આવી છું. મેં અહીં આવવાનું ખાટુ કારણ આપ્યું છે, અહીં રહેવાની મુદત ખાટી આપી છે, મારા પાસપેાની મુક્ત પણ ૮મી જુલાઈ એ ખલાસ થાય છે. હું બાપુ, હું વ્રતે લઉં ? મને આશ્રમમાં મેાકલશો? મારે તે તમે પરમેશ્વર છે. મને હિંદી બનાવેા. કાઇની પાસે દત્તક લેવરાવા. નહીં તા મને કાઈ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાવાળાની સાથે પરણાવેા. બાપુ ખડખડાટ હસ્યા. એણે અપેારે પેાતાનાં જૂઠ્ઠાણાંની વાત નીલાને કહી. ત્યારે નીલા કહે : અરે એમાં શું છે? મેતા ઢગલેઢગલા જૂઠ્ઠાણાં કર્યાં અને દેઢ માસ થયાં અને વાઈ રહી છું. શાસ્ત્રી કહે : આ કર્માંની કેવી ન્યારી ગતિ બતાવે છે! જૂઠ્ઠાણાંની મૂર્તિ આગળ ભગવાન આની પાસે જૂઠાણાં કબૂલ કરાવે છે! નીલાનાં કપડાં, પહેરવેશ, આ ભાઈ તે કૃત્રિમ લાગ્યાં. એણે કહ્યુંઃ આ તે મેદાં છે. સ્ત્રી હાવાની શા માટે શરમ લાગવી જોઈ એ ? સાંજે આવીને કહે: આ બાઈનું કામ કાજુ લાગે છે. પણ એને કાઢીને કયાં જઈશું ? એટલે એને લેવાને માટે નારદાસને તાર કર્યો છે. નારણદાસને કાલે લખેલા કાગળ અદ્ભુત હતા, એમાં બાપુની ચરિત્ર- ચિત્રણશક્તિ લીટીએ લીટીએ દેખાતી હતી. એમાં નારદાસને ઉદારતા કેળવવાને માટે જે અપીલ કરી છે તે કાતરી રાખવા જેવી છે. યુધિષ્ઠિરને દાખલે। આપીને લખ્યું છે કે પ્રાચીન પુરુષાના જે ગુણા આપણે ધ- ગ્રંથામાં આલેખેલા જોઈ એ છીએ તેનું આપણે વ્યવહારમાં પાલન કરતાં શીખવું જોઈ એ. કઈક કારણસર શૌકતઅલીની અને એની પત્નીની વાત નીકળી. મ બાપુ કહે : એના લગ્નનેા તે! હું બચાવ કરનાર જ છું. એની સ્ત્રીનું એક વાકય વાંચેલું કે કાઈ પણ પુરુષ સાથે હું ચાવીસ કલાક પ્રસન્ન રીતે ગાળી શકું તે તે આ પુરુષ છે તે વાકચ હું ભૂલ્યા નથી. ત્યારે જ મને થયેલું કે આ આઈ તે એને વિષે ભારે અનુરાગ હશે, અને એને પરણવાને શૌકતઅલીએ હક મેળવ્યેા છે. શૌકતઅલીની સાથેની મુસાફરીનાં ઘણાં ઉમદા સ્મરણેા તે મારી પાસે પડેલાં જ છે.