પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૫૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
 
૨૫૩
 

ધારાસભાના ઢગ ૫૩ બાપુ : પણ આપણે એને વિચાર કરવાની દરખાસ્ત ન લાવી શકીએ ? એ કહે : લવાય. અમારા પણ એવેા વિચાર હતા. વાઇસરૉયને મેં કહ્યું કે આટલી હિલચાલ ચાલી રહી છે, હવે જુદા જુદા અભિપ્રાયા મેળવવાની શી જરૂર છે ! છતાં અભિપ્રાયેા માટે ફેરવવું હેાય તે કારામારીના હુકમથી બિલને જાહેરમાં ફેરવા. પણ એણે માન્યું નહીં. હવે તેા ર્ગાએ અભિપ્રાય માટે ફેરવવાની પેાતાની દરખાસ્ત ખેંચી લઈ ને વિચારણા માટેની દરખાસ્ત મૂકવી રહી. એ ન કરે તેા બીજા તેા કરી જ ન શકે. કારણ પશ્તુખમ્ ચેટ્ટીએ તે નિણૅય આપ્યા છે કે એક જણે બિલ લીધું એટલે પછી બીજાના નામ પરથી એ રદ થાય છે. વળી એવા પણ ભય છે કે એ ખેચી લેવાની દરખાસ્ત લાવીએ તે સરકાર એને વિરાધ કરે અને હરાવે. બાપુ : ખેંચી લેવાની દરખાસ્તને કે વિચારણાની દરખાસ્તને, અનેતે હરાવે તેા ભલે. આપણે તે એ જ પરિણામ લાવવુ છે અને એ છાનીછૂપી રીતે નહી. પણ અત્યારથી જાહેર કરવું અને લેાકેાને તાલીમ આપવા માંડવી. બુઢ્ઢાને આ વાત બહુ ગમી.

મુઢ્ઢાએ પેાતાના દુ:ખની વાતા કહી બી. એલ. મિત્ર જેવા ધારામ ત્રી (લૅા મેમ્બર) હાય ત્યાં શું થાય? એ તે ટ્રસ્ટના કાયદાની વાતા કરે. એને ગમે તેટલું સમજાવ્યે સમજે નહી અને કહે : ગાંધીની આ • રાજદ્વારી ભાજી ' છે. બાપુ : હિંદુ કમિટી પણ એ જ કહે છે તે અત્યાર સુધી સરકાર કહેતી હતી. હવે આપણા જ લેાકા કહેવા લાગ્યા. સારડા : આપણા લેાકેા સમજતા નથી, પણ કાક દહાડે વ્હેશે કે હિંદુ ધર્મને નાશ થવાને છે. હિંદુ ધર્મની રક્ષા આપણે ઊંચ વના લેાકેા નથી કરતા, પણ આ દલિત લેાકેા જ કરે છે. અજમેરમાં એક હુલ્લડમાં આ દલિતેા જ આગળ રહ્યા હતા અને માર ખાધેા હતો. બાપુ સમસમી રહ્યા. આ ક્રેમભરેલી ચાલબાજી છે. * રાજદ્વારી બાજી' એ શબ્દ જાણે બાપુને ખૂચી રહ્યા. આકુળવ્યાકુળ હૃદય હાય છતાં આપુ કવા માડ઼ા વિનાદ કરીને રીઝવે છે. ખંભાતાના રૂ. ૫૦૦નું દાન નનામું રહ્યું, પ્રસિદ્ધ થયા તેથી તેને સારું ન લાગ્યું. બાપુએ એને રૂપિયા જોઈ તે કાઈ કહે ખંભાતા કંજૂસ થયા કે કઈ હરકત નથી. એ સારું ના?” પણ એક રૂપિયા પત્તુ લખ્યું : “ એક ભિખારી થયા, તે