સ દેવદાસના ઉકળાટ દેવદાસ : એ બધું તમે ભલે સમજાવેા. પણ મને તે આ વચનભંગ લાગે છે. તમને અનેક વાર કહ્યું કે પૂના-કરારને। અમલ કરવા દે. હજી છ મહિના પણ નથી થયા, અને તમે વચન આપી ચૂકયા છે કે એમ હું એકાએક ઉપવાસ કરું એમ નથી. પણ વાત જ એ છે કે તમારું મન નબળુ પડી ગયું છે, તમને બીજું કાંઈ સૂઝતું જ નથી, અને તમે આવી આવીને ઉપવાસે અટકા છે. હિરજનનું કામ બીજી રીતે કરી નથી શકતા એટલે આ રસ્તા લીધે! હું તમને કહું છું કે તમારું આ નિવેદન વાંચીને મારા ઉપર ઘણી ખરાબ અસર થઈ છે. તમે માના છે કે લેાકાની જાગૃતિ થવાની છે, પણ હું કહું છું કે દંભ કુળવાવાના છે. તમારી ભૂલેાથી કાઈની આધ્યા- ત્મિક ઉન્નતિ નહીં થાય. તમે અમને અન્યાય કરી રહ્યા છે, અમને નાહક આવડી મેાટી સજા કરી છે. આશ્રમનાં બે બાળકાએ કાંઈક ભૂલ કરી, એ સ્વાભાવિક હતી, એમાં આ શું હતું? તમે એ લોકોને બિચારાંને હેાળીનાં નાળિયેર ન કરો. ચેાખ્યુ એમ કહેવાને બદલે કે મારા હાથ હવે હેઠા પડયા છે, તમે કહેા છે કે આત્મશુદ્ધિ માટે ઉપવાસ કરું છું. આખી વસ્તુ મને સહેછી લાગે છે, હું આમાં જરાય સારું પરિણામ નથી જોતા. બાપુ ખડખડ હસ્થે જતા હતા. 00 દેવદાસ : એમ હસી શું કાઢા છે? તમે મને નથી સમજાવી શકતા તા બીજા શું સમજવાના છે? તમને દલીલમાં કાઈ પહોંચી શકતું નથી. બાપુ : ઉપવાસ એ ધમનું અવિભાજ્ય અંગ છે. ઇસ્લામમાં અને બીજા ધર્મોમાં સેકડે! આમ મરી ફીટવા છે. તું એ વાંધા અવસ્ય કાઢી શકે કે આ પ્રગટ કરવાની શી જરૂર હતી? પણ એની પણ જરૂર છે. આ નવી વસ્તુ છે, પ્રાચીનમાં હું જે જોઉ છું તેમાં સુધારાવધારા કરી રહ્યો છું. આનેા અન પણ થાય. મારેા કાઈ એક જણ સામે ઉપવાસ કરવાને હેતુ હાય તેા ગુપચુપ કરી લઉં. આફ્રિકામાં . . .ની સામે ઉપવાસ કર્યાં હતા ત્યારે એની દાંડી કાં પીટી હતી? પણ અમદાવાદમાં મજૂરા માટે કર્યો એટલે મજૂરાની આગળ જાહેર કરવાની જરૂર પડી. આ વેળા ગરીબડાં મૂગાં માટે કરું છું તે તેમને જાહેર કરવાની જરૂર રહી. આ તે મારામાં એક સામાન્ય શક્તિ છે અને તેને ઉપયેાગ કરી રહ્યો છું અને જગતને બતાવવા માગું છું કે આવી સામાન્ય શક્તિને ઉપયાગ માણસમાત્ર કરી શકે છે. સ`ભવ છે કે આમાં દંભ હાય, તા તે મારા આવે! અત આવવેા જ જોઈ એ. તમે પરિણામે આપધાત કરા કે દંભ કરે! એ પણ સંભવ છે. તે દભી ભાપનાં છેકરાં દુખી જ થશે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૦
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
૨૫૮