પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
 
૨૬૧
 

એ લાકા બળજબરીની શેની વાત કરે 83 અને મે સ્ટેગ્મેન્ટ કર્યું. પણ આમાં તમે એટલી વસ્તુએને ગેાટાળા કર્યો છે કે કાંઇ ખબર પડતી નથી. ત્યારે આ ઉપવાસનું નિર્ણાયક કારણ કયું ? બાપુ : એકે નહીં. પણ કદાચ કહી શકું કે આંખેડકર જે તાકાન કરી રહ્યો છે એ ખરું. એ આંમેડકરની સામે શું કરી શકું ? ગરીબડા હિરજતેને કઈ રીતે સમજાવી શકું? આશ્રમને અપવિત્ર મે ગણ્યું જ નથી, તે વાંક વસ્યા જ નથી, હા, એનું જૂઠ્ઠાણું ન ગમ્યું. મને તે લાગે છે કે આશ્રમનાં સદ્ભાગ્ય છે કે આવા કિસ્સાની ખબર પડે છે, બીજે તે કેટલેાય વ્યભિચાર ચાલતા હશે પણ ખબર નથી પડતી. આશ્રમનું કયાંથી નસીબ કે ડકન, મેરી, વગેરે જેવાં ત્યાં જઈ તે બેસે ? પણ આમ આશ્રમને સુરક્ષિત માનવું એ એક વાત અને એ આશ્રમની મારફતે હરિજનનું કામ લેવું એ જુદી વાત છે. દેવદાસ : આશ્રમને લડતમાં પણ હેામવું છે, હરિજનકામમાં પણ હાવું છે, એવી બધી એવડી વાતા શું કરે છે? બાપુ : તારે તે સમજવું જ જોઈ એ કે લડત અને હિરજનામ એ એક જ વસ્તુ છે. ( બાપુ સત્યાનંદ એઝનેા કાગળ બતાવે છે તે જોઈ તે ) દેવદાસ : આજે જ્યાં લેાકેા ખૂમેા બળજબરીથી થયેા છે ત્યાં તમે બીજો એને!શે અ` ? પાડી રહ્યા છે કે યરવડા પૅકેટ ઉપવાસ લેાકાતે બતાવા છે, શેની વાત અવેજ લીધા છે. આજે તા સ્થિતિ છે. કાઈ કે મધ ખેાલી બાપુ : મેં એ લેાકાને કહ્યુ છે કે તમે બળજબરીની કા? તમે તેા બદલામાં બરાબર રવિભાજીતા ‘મુક્તધારા' નાટક જેવી આવવા જોઈ એ અને ધારા ચલાવવી જોઇ એ. જે મધ ખેાલી આવે એણે મધ્યે જ છૂટકા. જપાનીએમાં જામગરી સળગાવનાર માણસ મરે છે ને તેમ. કાલે સારડા આવ્યા. બિચારાએ ભલમનસાઈથી વાતેા કરી કે હિંદુ ધર્માંની રક્ષા જ આ અસ્પૃસ્યા કરવાના છે એ આપણા લેાકા સમજતા નથી. અજમેરમાં હુલ્લડ થયાં ત્યારે એ લેાકેાએ જ હિંદુએાનેા બચાવ કર્યા હતા. એટલે આપણે અસ્પૃશ્યતા ટાળવી તે આપણું કર્તવ્ય સમજીને નહીં પણ એ લેાકેા આપણતે આવે વખતે કામ આવે છે માટે. વળી આ આપડા તેા રાજદ્વારી રમતના ફૂટમેલ થયા છે. એમના અવાજ તે। અસરકારક ત્યારે થાય જ્યારે હિંદુએ એમને પેાતાના કરી લે.