આપુ એને ગાંઠતા નથી તમારા બધા હુકમનું હું પાલન કરું, સિવાય કે એમાં એવું કાંઈ હાય જે હું ન કબૂલ રાખી શકું. તે? ડે કે: અહીં જેવી સ્થિતિ છે એવી જ સ્થિતિ બરાબર હાય બાપુઃ હિંદુ સરકારના હુકમના શબ્દો મારે જોવા જોઈ એ. ધારા કે એ મતે સાબરમતીમાં મૂકી દે અને કહે કે તમારી હિલચાલ ઉપર અમુક અમુક અંકુશ રાખવાના છે તેા એવા અંકુશ સ્વીકારવાનું મને પેાસાય નહીં. મારા છેલ્લા ઉપવાસ દરમિયાન મારી પાસે મુલાકાતીએ આવતા અને વાતા કરતા, છતાં તેમની અને મારી વચ્ચે સ્પષ્ટ સમજૂતી હતી કે બહારની ચળવળ વિષે મારે બિલકુલ ચર્ચા ન કરવી. વમાન સોગામાં મારા ઉપર એવા અકુશ રાખું ! મારા અંતરાત્મા ઉપર ભારે તાણ પડે. કાઈ પણ પ્રમાણિક માણસ ઉપર એ ભય'કર તાણુ છે. લેાકેાને અને પ્રેસના રિપોર્ટ ને જવાબ આપતાં મારે કેટલી તાણુ વેઠવી પડે છે તે હું જ જાણું છું. મારી જાત ઉપર જે અકુશા મેં મૂકવા હાય તેની મર્યાદામાં રહેવાની શ્વરદત્ત શક્તિ મારામાં ન હોય તેા હું ભાંગી પૂ. ધારા કે હું બહાર ઉપવાસ કરતા હાઉ અને છંદ્રે કે સાતમે દિવસે હું મરવાની અણી ઉપર આવ્યા હાઉં અને મારી પાસે આવીને કાઈ મને કહે કે હિ ંદુસ્તાનના રાજદ્વારી ભવિષ્ય વિષે તમારા વિચાર મને જણાવે તેા મહા ભારે માનસિક પ્રયત્ન કર્યા સિવાય હું મને શકી શકું નહી. પણ મને અહીંથી કેદી તરીકે બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યે હાય અને બધી રીતે એ જગ્યાને જેલ જ ગણવામાં આવતી હાય તે ત્યાંની શરતે સ્વીકાર્યા સિવાય મારી પાસે બીજો કાઈ ઉપાય જ ન હોય. માર્ટિને ડેપ્યુટી કલેક્ટરને કહ્યું : આ માણસ તમને ગાંઠે એવા નથી. કાદ ડરાવને વિલાયતના તારેા વાંચી સ ંભળાવ્યા અને કહ્યું : ઍન્ડ્રુઝના આ તાર માટે હું તૈયાર નહાતા. મેં ધારેલું કે છેવટ સુધી એ મારા વિરાધ કરશે અને પછી માનશે. પણ અંતત્તિથી જ આ વસ્તુ એ સમજી ગયેા છે એ મેાટા આશીર્વાદ સમાન છે. તમને હું કહું કે હું લાંખે વખત આ ઉપવાસની સામે ઝઘડચો છું. ઉપવાસ મને અંતરથી જ ગમે છે એ વસ્તુ હું સ્વીકારું છું. પણ આ વખતે મને એ ગમતા નહાતા. તેની સામેના ઘણા અવાજો મેં સાંભળ્યાં કર્યાં, પણ છેવટે આ વસ્તુ દીવા જેવી સ્પષ્ટ મારી સામે આવીને ઊભી. પછી હું શું કરું? આજે સવારે ત્રણ મિત્રાને મે કાગળા લખ્યા છેઃ શાસ્ત્રી, ટાગાર અને જવાહરલાલ.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૮
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
૨૭૬