પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
 
૨૭૯
 

ઈશ્વર તેા ભારે ભરાડી ને નાટકી છે ૨૦૯ રાજ્યપ્રકરણ મેળવ્યું છે. આ સડે! કાણુ કાઢે? અસ્પૃસ્યાને કાણુ મનાવે? મેં તો કાલે કહ્યું આવાં કામેાતે આર ંભ ઉપવાસથી જ થાય. એ અભ્યાસ થાડા વખત થયાં બંધ પડી ગયા હતા, એને હવે તાજો કરી રહ્યો છું. રાલેટ ઍક્ટ વખતે દાખલ કર્યો પણ હમણાં હમણાં તે વીસરાયું છે. પણ સરકારને કેટલી સુરક્ષિત રાખીને કામ લઈ રહ્યો છું? જેકે એમાં જોખમ છે. મારા ઉપવાસ તેા શરૂ જ થઈ ગયા છે. કામ વધી પડયુ છે. સવા વાગ્યે ઊડી પડયો અને કામ કરું છું, એટલે ખવાય નહીં. એટલે ઉપવાસ શરૂ થઈ ગયા જેવું થયું. અમારી ચડાળ ચેાકડી'એ તે એવા રાવ કર્યો છે કે હિરજન- વાસમાં જઈ ને ઉપવાસ કરીએ. પણ વહુ ટ્વિન કહા કે મિયાંકે પાંવમે જૂતી ? મુંબઈના ઉપવાસનું નિવેદન ઘડી રહ્યા પછી મથુરાદાસને બતાવ્યું હતું. એમ જ બીજા ઉપવાસના સબંધમાં થયું હતું. લીલાવતી : કરેાડા માણસની ઇચ્છાની તમને દરકાર નથી ? બાપુ : કાણુ જાણે છે કરાડાની ઇચ્છા? એ બધા તે આજે રાજી થતા હશે. રામચંદ્રજી વનવાસે નીકળ્યા ત્યારે હજારે બહાર નીકળી પડયા, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. આજના કરાડ હરિજન દેવતાએ આનદથી નાચતા હશે. લીલા : આપને! ઈશ્વર મારાથી સમજી શકાતા નથી. બાપુ: એ નથી સમજી શકાતા માટે તે આ ઉપવાસ છે. એ ઇશ્વર એટલે! તેા ભરાડી અને નાટકી છે કે એને સમજવા મુશ્કેલ છે. મથુરાદાસ વસનજી ખીમજીને કાઈ પણ મેલું માસ આ લડતમાં ભાગ ન લે એ જોજો. નહી તેા હાથ ઘસવાનેા વખત આવશે. મૅક્ની સાથે: ઇંગ્લેંડથી પ્રિય મિત્રાના સદેશા મને મળ્યા છે. તેથી મને બહુ આનદ થયા છે. હું જે પગલું લેવાને હું તેના ખરાપણાની અતવૃત્તિથી જ તેમને ખાતરી થઈ લાગે છે. તેમણે એ શબ્દમાં એમ કહ્યું નથી. પણ સંદેશાઓને એ અર્થ હું કરું છું. મને ભય લાગતા હતા કે આ ઉપવાસનું અનેરાપણું તેએ નહીં સમજી શકે. પણ મારા ભય પાયા વિનાને કર્યો છે. મિ. ઍન્ડ્રુઝ પેાતાના તરફથી અને મિત્રા તરફથી સ ંદેશા મેાકલે છે. બીજો સદેશે। મિસ્ટર અને મિસિસ પેાલાકનેા છે. જ્યારે મારી વાત ન સમજાય ત્યારે મારી ઉપર ટીકા કરતાં તેઓ કદી ખમચાયાં નથી. મને એવા અસ્પષ્ટ ભય હતા કે મારું આ પગલું તેમને નહીં રુચે. હિન્દુસ્તાનમાંથી પણ મિત્રોના સંદેશા મને મળ્યાં કરે છે અને હું આશા રાખું છું કે આ