પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
 
૨૮૦
 

૨૯૦ ઉપવાસ ટાળવાનું શક્ય જ નહોતુ ઘેાડાક દિવસેામાં મારા પગલાનું ખરાપણુ લાકા સમજતા થઈ જશે. ગમે તેમ હા મારી પ્રતીતિ વધતી જાય છે કે આ ઉપવાસ ટાળવાનું મારે માટે શકય જ નહોતું. આ પ્રવૃત્તિને શુદ્ધ નૈતિક મૂમિકા સુપ ્રાસવી હોય અને તેમાં પરી સતા સ્વાર્થી મથવા અશુદ્ધ માળસોથી તેને મહિન ન થવા તેવી હોય તો વીને જીવાય ન નહોતો. હવે હું આશા રાખું છું કે અસ્પૃશ્યતાનિવારણના કાક્રમની જુદી જુદી વસ્તુએ — અસ્પૃશ્યતાનિવારણનાં બિલેાની તરફેણમાં લેાકમત કેળવવાની સુધ્ધાં —તે બરાબર પાર પાડવા માટે આ બાબતમાં કામ કરનારાએ બમણા જોરથી મડી પડશે. આમ કર્યા વિના મારી ખાતરી થઈ છે કે પ્રગતિ અટકી પડી હેત. હું ઇચ્છું છું કે સનાતની અને સુધારકા આવતાં અડવાડિયાંઓમાં હળીમળીને કામ કરે અને આ કાયદાઓમાં જે કાંઈ ત્રુટી દેખાય તે દૂર કરીને સમજૂતી ઉપર આવે. તમે પૂછે છે કે મને છેડી મૂકવામાં આવે તે!? એ પ્રશ્નના ખરેખર હું વિચાર જ નથી કરી શકતા. વલ્લભભાઈ આ ઉપવાસને કેવી દૃષ્ટિથી જુએ છે એની ઉપર તેમણે સર પુરષાત્તમદાસને લખેલે એક કાગળ બહુ પ્રકાશ પાડે છે: 66 “ આપુએ આ વખતે લીધેલી પ્રતિજ્ઞામાં કૈાઈની સલાહ કે સંમતિ લીધી જ નથી. ગઈ વખતની પ્રતિના ધાર્મિક હાવા છતાં એમાં રાજકીય તત્ત્વ સમાયેલું હતું અને તેટલા પૂરતી મારી સાથે મસલત કરવાની આવસ્યકતા સ્વીકારેલી ખરી. આ વખતે લીધેલી પ્રતિજ્ઞા કેવળ ધાર્મિક હોવાથી તેમાં મારી સંમતિને સવાલ હતેા જ નહીં. રાત્રે એક વાગ્યે અમે બધા ઊંઘમાં પડેલા હતા ત્યારે એમણે પેાતાનેા નિય કર્યો અને દાઢ વાગ્યે ઊઠી જે સ્ટેટમેન્ટ પ્રસિદ્ધ થયું છે તે ઘડી કાઢ્યું. સવારના ચાર વાગ્યે અમે ઊડ્યા પછી મારા હાથમાં મૂકયુ. મેં જોયું કે એમાં ફેરફાર કરવાની જરાયે જગા રાખેલી ન હતી. છતાં એ વિષે પૂછીને ખાતરી કરી લીધી અને જ્યારે જાણી લીધું કે નિ ય થઈ ગયેલા છે ત્યારે તેા પછી મને ખાતરી થઈ કે મારે માટે ઈશ્વરઇચ્છાને આધીન થયા સિવાય બીજો ભાગ નથી. વળી મારી સાથે પ્રથમ મસલત કરી હેત તાપણ એમણે કરવા ધારેલા નિયમાં હું ફેરફાર કરાવી શકત એમ માનવાને કશું જ કારણ નથી. હા, મારા મનમાંતા ઘેડા ઊભરા જરૂર કાઢી શકત. માકી તા આવા કેવળ ધામિક નિયમાં ફેરફાર કરાવી શકવા જેટલી યેાગ્યતા મારામાં નથી.