.. વલભભાઈની પારદશી શ્રદ્ધા ૨૦૧ આપ આવીને શું કરેા? આપ કે હું કે કાઈ શું કરી શકવાના હતા? ધાયું. ધણીનું થાય છે અને થશે. કાર્યની ધાર્મિક પ્રતિજ્ઞા તેાડાવવાને નિષ્ફળ પણ પ્રયત્ન કરવાના પાપમાં શા માટે આપણે પડવું જોઈ એ ? હિંદુ ધર્મનું પ્રમાણિક અને સતત પાલન કરનાર આજે કાણુ છે? જે ડાય તે આજે આપણી આ દશા ન હોત. ત્યારે એવું ધાર્મિક પાલન કરનાર એક વ્યક્તિ આપણા જાણવામાં છે, તે એકની પણ એણે લીધેલી પ્રતિજ્ઞા સગાંસંબંધીએ કે સ્નેહીએ આગ્રહથી છેડાવી શકે એમ માનીએ તાપણુ એથી હિંદુ ધર્મને કે દેશને શા લાભ થાય? મારી અલ્પ તિ પ્રમાણે તે! એથી ઊલટું જ પરિણામ આવે. એટલે એમને રોકવાના પ્રયાસને હું અયેાગ્ય અને નિષ્ફળ સમજું છું.
“ પ્રતિજ્ઞાના ગુણદેષ વિચારતાં પણ યરવડા પૅકટ પછીનું હિંદુ સમાજના કેટલાક ભાગનું વર્તન જોતાં અને ખાસ કરીને સનાતનીએ અને કેટલાક કેળવાયેલા હિંદુએ જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે તે જોતાં વહેલા કે મેડા ઉપવાસ આવી જ પડવાને હતા. તેા પછી ઘેાડા દિવસ ઠેલી શકાત તે ન થયું, એટલા ખાતર શાક શું કામ કરવા? ગુરુવાયુરની ચળવળ શરૂ થઈ ત્યારથી આજ સુધી સનાતનીઓ જે પત્રવ્યવહાર ચલાવી રહ્યા છે તે વે! મારા જોવામાં આવ્યેા છે. હિંદુ ધર્મની રક્ષાને નામે જે હળાહળ ઝૂડ અને પ્રપંચને ભારે પ્રયાગ થઈ રહ્યો છે તે પણ હું જોઈ રહ્યો છું. મેટામાં મેટી પદવીએ પડેોંચેલા કેટલાક આપણા જ ભાઈ એ આ ચળવળને ‘ રાજદ્વારી ચાલબાજી' લેખે છે. અને બાપુના ઉપર ઢાંગનું આરેાપણુ કરે છે. આવા સોગામાં કરાડે! ગરીબ અને અભણ અત્યજોને આપેલા વચન માટે એ કયાં સુધી મૂંગે મોઢે જોયાં કરે? હિંદુ ધર્મની રક્ષાને બીજો કાઈ માર્ગે આપને સૂઝે છે ખરા? જે બીજો કાઈ માર્ગ ન હેાય હાય તા જેને ધમ એ જીવનથી વધારે વહાલા હાય એ બીજું શું કરે? “ બાપુની ઊંમર અને શારીરિક સ ંપત્તિ શ્વેતાં એકવીસ દિવસના ઉપવાસની વાતથી મને ધ્રુજારી છૂટે છે ખરી. એમને પેાતાને તેા શ્રદ્દા છે કે ઈશ્વર ઉપવાસ નિવિઘ્ને પૂરા કરાવશે. પણ મને ભય છે કે એ આશા વધારેપડતી છે. પણ જે અનિવાય છે તેનેા શાક કર્યે શું થાય? પ્રભુ જે કરશે તે સારું જ કરશે.” પતિજીની સાથે આશ્રમ દ્વારા ઉપવાસની કાવડ કેમ ચાલુ રખાય એની ચર્ચા કરી. એકવીસ જ કરવા એમ નહીં, પણ ચૌદ કરવા. એમ આશ્રમમાં કાઈ નહીં તે। કાઈ કરતું જ હાય. ચૌથી ઓછા તેા ન જ