પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
 
૨૮૨
 

૯૨ ઉપવાસથી દસને ઉત્તેજન ન મળે? થાય. દરમિયાન વિનેાખા, નારાયણ શાસ્ત્રી જેવા તા બહાર ઉપવાસ કરતા પડયા જ હોય. તળેગાંવકર, હિરભાઉ વગેરે આવ્યા. તળેગાંવકર ખૂબ રાયે . આજે પણ વિનેદ આપનારી મારેટ હાજર હતી. એણે આવીને માફી માગી. એને ફડાક દઈને મેટા તમાચેા બાપુએ ચેાડી દીધે। અને કહ્યું : મારી પાસે એ વિચિત્ર દીકરીએ આવી પડી છે. એક પાપમાં ડૂબેલી છે; બીજી પાગલ છે, એ વળી વધારે ખરાબ. માર્ગરેટ : હા, બાપુ, બાપુ: મારામાં કાંઈ ગમગીની હાય તા તારા વિચિત્ર વર્તનથી તે દૂર કરાવે એવી તું છે. એણે હોટેલમાં જઈ તે રહેવાની વાત કરી એટલે એની પાસેના બધા પૈસા કઢાવ્યા. ગળાની કુંડી કઢાવવાની વાત કરી ત્યાં એ કહે મારે સેાની પાસે જવું પડશે. આપુ કહે : એક પળમાં એ કાઢી દઉં… એટલા સેાની તેા હું છું જ. પછી તું કહેશે કે મારા બાપ પ્રેમાળ છે એટલું જ નથી, હેશિયાર પણ છે. તારા કરતાં વધારે હાશિયાર તે ખરા જ. એને ખ્રિસ્ત સેવક સંધમાં જવાનું કર્યું. પછી પૂછ્યું : મૂર્ખાએ માટે દવા શી એ ખબર છે? મૌન. મારેટ : મને માફ કરેા. હું જરા ઉદ્ધૃત છું. બાપુ : ના, ના. તું ઉષ્કૃત ન ગણાય. ઉદ્ધૃત માણસાને તે। મારી પાસેથી તરત પાણીચું મળે છે. શાસ્ત્રી: એમાં અપવાદ હોય છે. દા. ત. પેલેા રિપેટ ર. સવારે મેં પૂછ્યુ: આ ઉપવાસ વિષે તમે કહી રહ્યા છે અને લખી રહ્યા છે તેથી કૃત્રિમતા અને દંભને ઉત્તેજન ન મળે? રૂ-'-'૩૨ બાપુ : હું જાણું છું કે મળે. પણ તેનું શું થાય? જગતમાં શ્વરના નામની આસપાસ પાર વગરની કૃત્રિમતા અને દંભ નથી વ્યાપ્યાં? ધર્માંની આસપાસ પણ એમ જ નથી થયું? તેથી શું શ્વરને ભૂલી જવાશે? કે ધર્મને ભૂલી જવાશે? હું જાણું છું કે અધિકાર વિના ઘણા ઉપવાસ કરી બેસશે. તેને અટકાવી શકાય. દાખલા તરીકે. . . . . એને તે અગાઉથી જ હું લખી ચૂકયો છું ના કે તમારાથી આ ન થાય? એની ખુદ્ધિ સંકુચિત થઈ ગયેલી છે. એ બગાળાના મતને સમજવાનેા પ્રયત્ન જ નથી કરતા. તુલસી રામાયણની એની પ્રસ્તા- વનામાં ભારે ભક્તિ અને નમ્રતા ભરેલાં છે, પણ એનામાં ભારે અભિમાન ....