પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
 
૨૮૬
 

૨૦૧ રાજાજી સાથે સવાદ બાપુ : અગાઉ તે। મેં રાખેલી છે જ. શુદ્ધુ ઉપવાસમાં વિચારા વધારે પવિત્ર થાય છે. જોકે એવું કશું આચિહ્ન ન દેખાય. એક સાથીએ પંચાવન દિવસના ઉપવાસ કર્યો છતાં તેના વિચારે। શુદ્ધ નહેાતા થયા, કારણ તેનું ચિત્ત શુદ્ધ નહાતું. પહેલે જ દિવસે ઉપવાસને અતે પેાતે શું કરશે તેની એણે મારી સાથે ચર્ચા કરવા માંડી. અત્યારે એનું મગજ ઠેકાણે નથી. પેાતાના મનની મિલનતા બતાવનારા એક કાગળ તેણે મને લખેલેા. પણ જે માણસનું ચિત્ત ઈશ્વરમાં અથવા તે પવિત્ર કાર્યાંમાં ચાં ટેલુ છે તેને તે। જે વસ્તુએ શરૂઆતમાં અંધકારમય દેખાતી હોય તે ધીમે ધીમે વધુ ને વધુ સ્પષ્ટ થવા માંડે છે. રાજાજી : અમુક હદ સુધી જ તે સાચું ગણાય. બાપુ : એમ કહેવામાં તમે ભયભરેલી ભૂમિકા ઉપર જાએ છે. વૈજ્ઞાનિકના અનુભવને તમારે માનવા જોઈએ. જે માણસ પવિત્ર છે, સત્યપરાયણ છે અને સત્યને જ વળગી રહેવા માગે છે તે ભૌતિક વિજ્ઞાન- વેત્તાએના જેવા જ વૈજ્ઞાનિક છે. રાજાજી પણ આ તેા અસ્વાભાવિક સ્થિતિ કહેવાય. આપુ : પશુઓને માટે અસ્વાભાવિક હાય, માણસને માટે નથી. તમારે અદૃશ્યનું દર્શન કરવું હાય તે અદૃશ્ય થવું પડે. રાજાજી : તમારે અદસ્યનું દર્શન કરવું છે? બાપુ : હા. કારણ મારે હિરજનેાની સેવા ઉત્તમ રીતે કરવી છે. અસ્પૃસ્યતા નાબૂદ કરવી હોય તેા સેાળ કાડ માણસાનાં હૃદયને અસર પહેાંચાડવી જ જોઈ એ. રાજાજી : ભૂતપ્રેતથી બચવા માટે લાકડાના સ્પર્શ કરવાના એક વહેમ છે અને તેમાં ઈશ્વરને સંડેાવવામાં આવે છે. પણ આવી ગૂઢ વાતાની પણ હદ હાય છે. બાપુ : મને ગૂઢ તત્ત્વની શરમ નથી. તમે તે એમ કહેવા માગે છે કે ગૂઢ તત્ત્વને માનવું એ નુકસાનકારક છે. રાજાજી : હા, જો એનું પરિણામ મેાતમાં આવતું હોય તેા. બાપુ : તમે તે દહી ને દૂધ એયમાં પગ રાખેા છેા. દલીલની ખાતર હું કહું કે આત્મધાતક ઉપવાસ ખેાટા છે, એ તમારી વસ્તુ મને માન્ય છે. પણ બધા ઉપવાસ એવા નથી હોતા. તમારી દલીલને અ તો એવા થાય છે કે દેહદમનથી લાભ થઈ જ ન શકે. રાજાજી : થાય પણ ખરે.