પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
 
૨૮૮
 

Ra અસ્પૃશ્યતાને નાશ ઇચ્છનારે રામરસ પીવા જોઈએ પછી કેવી રીતે નિશ્ચય કર્યાં એ બાપુ વર્ણવે છે અને કહે છેઃ તમારી દલીલ હું સ્વીકારું તેા તે! મારે કામ કરતા બંધ થઈ જવું જોઈ એ. રાજાજી: પણ મુદ્ધિથી વિરુદ્ધ એવી પ્રેરણા ન હેાઈ શકે. બાપુ: મારી બુદ્ધિથી વિરુદ્ધ ન હોય. . . . આમાં એકમાત્ર હેતુ શુદ્ધિના છે. મારી પેાતાની શુદ્ધિ અને સાથીઓની શુદ્ધિ. બીજા પરિણામે! એમાંથી નીપજશે. હું જોઉ છું કે મારી હાજરીમાં અશુદ્ધિ હસ્તી ધરાવી શકે છે. આના અર્થ એ થયેા કે મારા પેાતાનામાં અશુદ્ધિ છે. એક હિરજનસેવક આગળ : મરી ગયેલા માણસે આજે કામ નથી કરતા ? પવિત્રતા આદિ ગુણા એ સત્યની પ્રજા છે. એતેા નાશ નથી થતા. સત્યના વૃક્ષને નાશ નથી, અસત્યના વૃક્ષને નાશ થઈ ગયા છે. સત્યના વૃક્ષનાં ફળ આજે આપણે ભાગવીએ છીએ. હું તેા રામરસ લેવા માગુ છું. રામરસ મને જીવતા ન રાખે તે। મેસબીનેા રસ શી રીતે જિવાડશે? અસ્પૃશ્યતાનેા નાશ કરવા માગે એણે રામરસ પીવા જોઈ એ. હું રામને વાકેા નહીં દઉં. મારી રામની ભક્તિ હૃદયની હોય તે! આ દેહ ન જ પડે. તમારે નિશ્ચિત રહેવું જોઈએ અને તમારા હિરજનેામાં જેટલા દુરાચાર હોય તે કાઢી નાખવા જોઈ એ. અને છતાં આ દેહ પાડવાની રામની ઇચ્છા હોય તે તે એ માટે જ હાય કે બીજી રીતે પડે એના કરતાં આ રીતે પડે એ ઉત્તમ છે. ફરી પાછા રાજાજી સાથે : વિચાર। બીજા ત્રીજા ન જ આવે તેવી સ્થિતિ મારી નથી થઈ ગઈ. ધારે। કે જે વસ્તુઓને હું અશુદ્ધ તરીકે વવું છું તે શુદ્ધ સાબિત થાય તાપણુ હું ઉપવાસ કરીશ. અશુદ્ધિએ છે જ અને મને લાગે છે કે તેને માટે હું જવાબદાર છું. વળી આ સવાલનેા રાજદ્વારી ષ્ટિએ વિચાર કરવામાં આવે છે એ ખાટું છે. પાયાની વાત એ છે કે આ ચળવળ ધાર્મિક વૃત્તિથી જ ચલાવવી જોઈએ. ધર્મ' એ અતરતી સમજની વસ્તુ છે. એ હૃદયની વાત છે, શ્રદ્દાની વાત છે, સનાતન મૂલ્યની વાત છે. શરીરા તરીકે આપણું કશું સનાતન મૂલ્ય નથી. ઈશ્વર કહે છે કે નામરૂપધારી હરકેાઈ વસ્તુને નાશ છે. સૂર્ય પણ સનાતન નથી. વિજ્ઞાન પણ આ બાબતની સાક્ષી પૂરે છે. પણ આપણી પ્રવૃત્તિએ ભૌતિક વસ્તુએ સાથે સંકળાયેલી હેાય છે. મારા ઉપવાસ સંપૂર્ણપણે આધ્યાત્મિક હેતુ માટે છે. મારા કરતાં બુદ્ધિમાં