રાજદ્વારી પરિસ્થિતિ ઉપર ૯૦ આમજનતાને આ લડતમાં આપણે સડાવવાં જોઈ એ નહી. આપણે તેમના ઉપર જરાય બેજો પડવા દઈએ નહી. એકલા ભણેલા અથવા તા કેળવાયેલા વર્ગ માંથી જેએ આપણા પક્ષમાં આવે તેના ઉપર જ કેવળ આધાર રાખીએ. તેઓએ પણ કોંગ્રેસ તરફથી કશી આર્થિક મદદની આશા રાખવી જોઈ એ નહીં. જેમને મદદની જરૂર હાય તે પેાતાના મિત્રો, પાડેાશીએ અને એવા ખીજાએ પાસેથી મેળવી લે. તેઓ સતત જેલમાં જયાં જ કરે. કશા દેખાવા ઊભા કરવાના ન હેાય. દાખલા તરીકે કોંગ્રેસની એડકા ભરવાનું બંધ થવું જોઈએ. જરૂર હાય તેા નામને એક ડિકટેટર નીમવામાં આવે, પણ તેમ કરવામાં મુશ્કેલી આવે એમ જોઉ છું એટલે ડિટેટર પણ ન નીમવામાં આવે. લડતમાં જરાય ગુપ્તતા તેા હાવી જ ન જોઈ એ. નાકરતા કા ક્રમ પણ ન હેાય. મને પેાતાને તા હ ંમેશાં લાગ્યું છે કે સ્વરાજ માટે નાકરની લડત એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એ વસ્તુ બહુ મહત્ત્વની છે. ખરી પણ એને માટે આપણી તૈયારી કાઈ દિવસ હતી જ નહીં. અત્યાર સુધી આપણે જે નાકરની લડતા લડચા છીએ તેના ઉદ્દેશ મર્યાક્તિ હતા, અને તેને માટે એ તદ્દન આવસ્યક હતી. પણ સ્વરાજતે માટે નાકરની લડત લડવી એ રમતવાત નથી. આપણે આ વસ્તુ સ્પષ્ટ રીતે જાહેર કરીએ અને આપણા નિવેદનમાં લેાકેાને કહીએ કે આ રીતે લડતને! કાચ કરવામાં આપણે લડત જરાયે છેાડી દેતા નથી, અથવા તા જે લેાકેાએ સહન કર્યું છે એમને પણ તજી દેતા નથી, પણ લડતને વધુ ઉચ્ચ ભૂમિકા ઉપર ચડાવીએ છીએ. કાઈ ને કાઈ દિવસ તે! જપ્ત થયેલી તમામ જમીન પાછી મળવાની જ છે. લેાકામાં એ વિશ્વાસ હોવા જ જોઈએ. પણ જેમનામાં વિશ્વાસ ન હોય તે જમીન ગુમાવેલી સમજે. મેટી લડતેામાં લેાકેાએ જાન અને માલ હ ંમેશાં ગુમાવ્યાં છે. આપણા દાવા અને આપણું ધ્યેય આપણે ફરી જાહેર કરીએ. દેશને એ ધ્યેયથી દૂર નહીં પણુ એ ધ્યેયની વધુ નજીક લઈ જવા માટે જે જે કરવું પડે તે જરાય ખચકાયા વિના કરવા માટે રાષ્ટ્ર આગળ કાર્યક્રમ મૂકીએ. આ વસ્તુ મેં વલ્લભભાઈની સાથે ચર્ચા છે. મે એના ઉપર ખૂબ વિચાર કર્યાં છે, અને હું આ મેટા મેાટા નિષ્ણુય ઉપર આવ્યેા છું. રાજાજી: પણ જે લેાકાએ અત્યાર સુધીમાં જમીન વગેરે ગુમાવ્યું ૐ તેમનું શું? મને તે! આ એક જ વિચાર—મિલકતા પાછી મેળવી આપવાના સત્તા હસ્તગત કરવાને લલચાવે છે. જે બધારણ તે ઘડી - P
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૯૯
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
૨૯૭