પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
 
૨૯૮
 

૩૯ આજે સત્તા લેવાના વિચાર ન હોય રહ્યા છે તેમાં હું જોઉં છું કે મિલકતા પાછી મેળવવામાં કશી હરત આવે એમ નથી. આ વિચાર મને મારી નબળાઈથી આવે છે કે મારી એ જાતની પ્રતીતિને લઈને આવે છે તે હું જાણતા નથી. આપુઃ આમાં નબળાઈ ને પ્રશ્ન જ નથી. આ અને આવી ખીરુ વસ્તુએ માટે સત્તા લેવાને વિચાર મને પણ આવેલેા છે. અને વલ્લભભાઈ પણ તેમાં સ ંમત થયા છે. પણ આજે આપણે સત્તા લેવાને વિચાર જરા પણ કરવા જોઈએ નહીં. આજે તેા લડતને તીવ્રતાની ઊંચામાં ઊંચી કક્ષા ઉપર ચાલુ રાખવાને જ વિચાર આપણે કરવા જોઈ એ. એ. ચલાવવાને માટે આપણે અર્ધો ડઝન જેટલા રહી જઈશું તેા તેની મને ફિકર નથી. પછી રાજાજીએ નીચેના સવાલાને વિચાર કરવાની સૂચના કરીઃ (૧) વ્યક્તિગત રીતે આપણે જે કાંઈ કરી શકીએ તે ઉપરાંત સ`ગતિ સ્વરૂપમાં કશું પણ આપણે કરી શકીએ કે કેમ? (૨) આ યેજનામાં એકબીજા સાથે સબંધ રાખવાનું, સગઠન ટકાવી રાખવાનું અશકય બની જાય છે. બાપુ: અંગત રીતે હું તે વ્યક્તિગત રીતે જે કાંઈ થઈ શકે એટલાથી સતે।ષ માનું. રાજાજી: ગુપ્તતાની તમે બધી કરેા છે! એટલે કેટલીક જાતનાં કામ તા અશકય જ થઈ જાય. બાપુ: મારે તે થાડા લાકામાં ઊંચામાં ઊંચા પ્રકારના અલિદાનની ભાવના જગાવવી છે. એ માટે શુદ્ધ કુંદન જેવી દેશભક્તિની જરૂર છે. એના ઉપર આપણે સુંદર ઇમારત ઊભી કરી શકીશું. તેમ નહીં કરીએ તે પત્તાંના મહેલની માફક બધું કડડભૂસ નીચે પડશે. આમાંથી આપણે સાચે સત્યાગ્રહ પ્રગટાવીએ. પૂરી શુદ્ધ ન હેાય એવી ઘણી વસ્તુએ કરતાં તદ્દન શુદ્ધ એક વસ્તુ વધારે સારી છે. સવારે છ વાગ્યે. -૬-'ફ્ર્ રાજાજી : ઉપવાસ પછીના તમારા નિવેદન ઉપરાંત કશું વધારે કરવાની અત્યારે જરૂર છે ખરી? બાપુ : મુલાકાત માટે મે વાઇસરાયને શરૂઆતમાં જે અરજી કરેલી તે ફરી તાજી કરવી જોઈ એ. અવિન-ગાંધી કરાર શ્રી અમલમાં આવાની, મીઠું લેવાની છૂટ આપવાની અને પરદેશી