પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
 
૩૦૧
 

સ્વરાજને સાટે નાકરની લેાકેાની શક્તિ નથી ૩૦૨ આરંભથી તે અંત સુધીની ચેાસ યેાજના લેાકાના દિલમાં સમજાઈ જશે ત્યારે સામુદાયિક લડત આવશે. જ્યારે જવાબદાર લેાકેાને એમ લાગશે કે લેાકેા માલિમલકત ગુમાવવા અને તેથીયે આકરાં કષ્ટ સહન કરવા તૈયાર છે ત્યારે લેાકેા એવી લડત ઉપાડશે. રાજાજી: '૩૨ના જાન્યુઆરીમાં નાકરની લડતની જે જાહેરાત કરવામાં આવી તે કવખતની હતી એમ તમને નથી લાગતું ! બાપુ: હતીસ્તા, મે તે! ૧૯૩૧માં ટંડન વગેરેને કહેલું કે સ્વરાજને માટે નાકરની લડત ચલાવવાની આપણી શક્તિ વિષે મને વિશ્વાસ નથી. રાજાજીઃ જો ભૂલ થઈ હતી તે! આપણે તે સુધારી લેવી જોઇ એ નહીં ? બાપુ : ભૂલ સુધારવાને માટે પણ આ લડત પાછી ખેચી લેવાવી જોઈ એ એમ હું ન કહ્યું. રાજાજી : આપણે લડત પૂરેપૂરી પાછી ખેંચી લઈ એ તાપણુ સરકાર બધી માલિમલકત પાછી ન આપે. બાપુઃ સરકાર એવી કશી વાત સાંભળે જ નહી. [તા. ૩–૬–’૩૩ અને ૪-૬–૩૩ની ડાયરી લખાયેલી નથી. — સ′૦] ---'૩૩ - મીરાતે લખ્યું : “તને ફરી તાવ આવ્યા એથી મને ચિંતા થાય છે. સાચા આત્મસમ તારે શીખવા જ જોઈ એ. એ કાંઈ વાંચવાથી આવતા નથી. એ ા એ વસ્તુતે ચાક્કસ સાક્ષાત્કાર થાય કે ઈશ્વર આપણી સાથે છે અને જાણે એને બીજું કશું કામ જ ન હોય એમ એ આપણી સંભાળ રાખે છે, ત્યારે જ આવે. શી રીતે આ સ્થિતિ પમાય એ હુ જાણુતા નથી. જેઓને શ્રદ્દા છે તેમની કાંધ ઉપરથી બધી ચિંતાઓને ભાર ઊતરી જાય છે. આપણામાં શ્રદ્દા હોય અને છતાં મન ઉપર તાણ રહે એ એ વસ્તુ એકીસાથે અને જ નહીં. માટે મનને સાવ હળવું કરી નાખ. .. પેાતાને હાથે જ આ કાગળ લખ્યા. ગઈ કાલે મથુરાદાસને કહ્યું: આવા ઉપવાસ કરવા કે ન કરવા એ સવાલ છે. આખી દુનિયાને આના જ વિચાર કરતી કરી મૂકવી, કાઇ તે કશું સૂઝ ન પડે, આટલા દાક્તરા, આટલી બધી ઉપાધિ, એ બરાબર નથી લાગતું. અને છતાં જગતની સાથે મારે એવા નિકટ સબંધ થઈ ગયા એટલે બીજું શું થાય?”