પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
 
૩૦૩
 

ન ખારાકની ટીકા કરવા જેવું કઈ ભૂંડ નથી ૩૩ કર્યા હશે તે જીતશે. જેણે નહીં તૈયાર કર્યાં હોય તે પડશે. આમ જ જગતમાં સદાય થતું આવ્યું છે. જે બહેને તેાખુ રસા કરે છે તેની ટીકા કાઈ ન કરે. કરવાને અધિકાર કાઈ તે નથી. ટીકાનું કારણ જ નથી. પેાતાની શક્તિ ઉપરાંત કાણુ જઈ શકે? વળી કાઈના ખારાકની ટીકા કરવા જેવું બીજું કંઈ ભૂંડુ નથી. તેમાં જે જેટલા સંયમ પાળી શકે તેટલે ઓછા સમજવેા. પણુ કાઈ ને કાઈના સયમને તાલ કરવાને અધિકાર નથી, તાલ કરવાનું સાધન પણ નથી. મરચાંમસાલા છેાડવાના મારા ત્યાગમાં હું કાંઈ વિસાત નથી જોતા, પણ હિરલાલ દારૂને ત્યાગ ફરી શકે તેા તેના સયમનું મારે મન બહુ માપ ગણાય. એટલે જ અશે કેટલાકને સારુ મસાલાના ત્યાગની કિંમત હોય. રેવાશકરભાઈને બીડી છેાડતાં ભેાંય ભારે થઈ પડી હતી. અહિંસાના બધા પ્રયાગે તે! આવી આબતામાં કરવાના હેાય છે. આ બધું બધાને અનુકૂળતાએ સમજાવજો.” [તા. ૪-૭-’૩૩થી ૧૧-૭-’૩૩ સુધીની ડાયરી લખાયેલી નથી. – સં॰] કોંગ્રેસીએની અવૈધ (informal) પરિષદ આગળ : ૨૨-૭-૨૨ મહેરઅલીએ જે કહ્યુ એ ન કહ્યું હોત તે સારું હતું. કેલકર કોંગ્રેસના સભ્ય છે જ. એમણે શું કર્યું, શું ન કર્યું" એને અહીં વિચાર ન થાય. પ્રમુખે કાને નિમ ત્રણ આપ્યું, કાને ન આપ્યું એ પણ આપણા હાથની વાત ન હતી. શાસ્ત્રીને નિમ ંત્રણ મેાકલાવ્યું જ નથી. એમને તે મેં પેાતે અંગત નિમ ત્રણ મેાકળ્યું છે. ધનશ્યામદાસને નિમ ંત્રણ મેાકલાયું હતું. પણ મેં તા એને આવવાની સલાહ જ ન આપી. પણ એ તા થયુ. આપણામાં આવી ખાંખત ન હોવી જોઈ એ. એક મનુષ્યને ખાતર સવિનયભંગની લડાઈ એ વાર મેાકૂફ કરવી પડી એ આપણે માટે શરમની વાત ગણાય. મેં જે નિવેદન બહાર પાડયું એમાં સરદારનેા હાથ ન હતેા. માત્ર ગુપ્તતાને વિષે અમે દલીલેા કરતા હતા ખરા. હું જેલમાંથી નીકળ્યા તે મારી તાકાત કે પ્રજાની તાકાતથી નહી એ મને લાગ્યાં કરતું જ હતું. એટલે આજે પણ મારા એક પગ યરવડામાં છે, બન્ને પણ કુટીમાં છે. પણ મેં જ્યારે નિવેદન બહાર પાડયુ ત્યારે મારા વિચાર એ હતા કે આ ઉપવાસમાં ઘણાને દુઃખ દિલગીરી થશે, બધા સ્તબ્ધ થશે એટલે મારે કઈક નિવેદન બહાર પાડવું જોઇ એ. પછી દાક્તરેાની સાથે સલાહ કર્યા પછી છ અવાડિયાં લડત બંધ રાખવાનું લખ્યુ. એમાં સરકારની સાથે મસલત કરવાની કશી વાત નથી. મારા તેા ન્યાય એ છે કે જેને દુશ્મન માનીએ તેની સાથે મસલત કરવી એ