પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
 
૩૦૪
 

૦૪ કૉંગ્રેસીઓની અવૈધ પરિષદ આગળ પાપ નથી. સત્યાગ્રહનું શસ્ત્ર સારું છે એમ તમે માને અને એ કાયમ કરવું જોઈ એ એ તમારા અભિપ્રાય હેય તેા મારે તમારી સૌની સલાહ લેવી જોઈ એ. એટલે મેં વિચાર કર્યો કે મહાસમિતિના જે સભ્યા બહાર હાય તે બધાને ખેલાવવા જેઈ એ, મહાસમતિના સભ્ય તરીકે નહીં પણ કૉંગ્રેસી તરીકે. મે તે। મારે। વિચાર કરી લીધેલા છે પણ તમારી સાથે મસલત કરીને કંઈ વિચાર બદલાય તે બદલવાને તૈયાર છું. તમને સાંભળ્યા પછી મારી વાત કાયમ રાખીશ તે તે પણ કહીશ. તમને કહીશ કે આટલી વાત ઉપર સક્ષેપમાં ચર્ચા કરો. તેા તમને ઓળખું છું, તમે મને એળખા છે કે નહીં તે નથી જાણતા. મારી પાસે કાગળે આવતા હતા તેમાંથી મને ખબર પડી છે કે કેટલાક કૅૉંગ્રેસીએના અભિપ્રાય છે કે (૧) સવિનયભગ માકૂફ રાખવેા જોઈ એ. જો એમ હોય તેા કેવા અમાં મેાષ્ટ્રક રાખવા? ભવિષ્યની તૈયારી માટે મેાકૂફી કરવી? કે સરકાર ઇચ્છે છે. તે રીતે મેાક઼ફી કરવી (૨) જે ચાલુ રાખવાની સલાહ દેવા માગે છે તે કાંઈ ન મેલે તેપણ ચાલશે. ( ૩ ) સરકારની સાથે સમજૂતી કરીને લડત મેાકૂ કરવી જોઈએ એમ માનતા હાય તેએ તેમ કહે. (૪) જે લેાકેા મેાકૂફ રાખવાનું માનનારા છે તેએ કહે કે મેાકૂફ રાખીને આપણે શું કરવું? પણ તે લેાકેા કાઉન્સિલેામાં જવાની વાતેા ન કરે. કારણ આજે આપણી પાસે કાંઈ નથી, અને સુધારા તે। હવામાં છે. સામુદાયિક સવિનયભંગને ફરી જીવતા કરવા હું ચળવળ ચલાવવાને નથી. પણ હું મારી જાતને ઇનકાર કરું અને લાખા લેાકેાને મે જે આશાએ આપી છે તેને હું ઇનકાર કરું એમ તે તમે મને નહીં જ કહેા. [ તા. ૧૩–૯–’૩૩ની ડાયરી લખાયેલી નથી. – સ॰] અવૈધ પરિષદ ચાલુ. - મને કહેવામાં આવ્યું છે કે હું રાષ્ટ્રભાષામાં ખેલું છું તે ધણા નથી સમજતા. હું જાણું છું કે દક્ષિણ પ્રાન્તના ભાઈ એ ૨૪-૭-'ર્ ગુનેગાર છે. જે મિત્રા રાષ્ટ્રભાષા નથી સમજી શકતા તેમની ખાતર હું થાડીક વાત અંગ્રેજીમાં કરીશ. જોકે તેમ કરતાં મને સકૈાય અને દુઃખ થાય છે. વર્ષો થયાં વારંવાર હું આ ચેતવણી આપતા આવ્યા છું. જે મિત્રો હિન્દુસ્તાની નથી સમજી શકતા એમણે હવે જાગ્રત થઈ જવું જોઈએ, અને જરાય વખત ગુમાવ્યા વિના રાષ્ટ્રભાષાને અભ્યાસ કરવા મંડી પડવું જોઈ એ. રાજ તમે ધ્યાનપૂર્વક એક એક કલાક આપે! તે! ઘેાડા જ દિવસમાં કેવળ સમજવા જેટલું જ નહીં પણ ખાલવા જેટલું પણ આવડી જાય.