પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
 
૩૦૭
 

નબળાઈને કારણે કાઈને અપીલ ન થાય ૩૦૭ મેં મારા ભાષણની શરૂઆતમાં જ જષ્ણુાવ્યું છે કે આ મેાકૂફીને સરકાર સાથે કશે! સંબંધ નથી. પણ સત્યાગ્રહી તરીકે વિરેાધીની સાથે પણ મસલત કરવાને મારા ઇરાદા હતા અને મારે પ્રયત્ન પણ હતા. સત્યાગ્રહી વિરાધીના હૃદયપરિવર્તનની હંમેશાં આશા રાખે છે. અંગ્રેજ લેાકામાં પણ આપણા જેવી જ મૂર્ખાઈ એ, નબળાઈ એ, લાગણીઓ અને સદ્ગુણા હોય છે. જોકે આ રાજ્યને શેતાની' કહેવામાં મે કશી મણા રાખી નથી, છતાં એ શબ્દ મે તને વિષે વાપર્યો છે. એક પણ અંગ્રેજની સામે મને દ્વેષ નથી. આ વસ્તુ હું છેક ૧૯૧૯થી કહેતા આવ્યા છું. ડાયરની સામે મને જરાય દ્વેષ નહાતા. તે વખતે મેં કહેલું કે સજાતી જરૂર હોય તા સજા આપવાનું કામ ઈશ્વરનું છે. માણસની ફરજ તે ક્ષમા આપવાની છે. એ વસ્તુ સત્યાગ્રહના શાસ્ત્રમાં રહેલી છે. મારા છેલ્લા શ્વાસેાશ્ર્વાસ સુધી હું વિરેાધીને પણ અપીલ કરવાનેા છું. હું કાઈ તે નબળાઈ ને કારણે અપીલ ન કરું. જોકે હું તેા બાળકને પણ અપીલ કરું. પણ તેમાં મારી સબળાઈ હાય. જ્યારે મારી નબળાઈ મને જણાય ત્યારે હું કહી દઉં કે હવે મારાથી આગળ ચલાશે નહી. હિંદુમુસલમાન એકતાની બાબતમાં મિત્રાને મે એમ કહી દીધું છે. મુસલમાન મિત્રોને અપીલ કરવાનું બળ મારામાં નથી. મારા હૃદયની અંદર તેા અડગ અને ન ભૂસાય એવી શ્રદ્દા રહેલી છે કે હિંદુએ, મુસલમાને અને બીજી કામેા સંપીને રહેવાની જ છે. પણુ એ કાળ વહેલા કે મેાડા જ્યાં સુધી નથી આવ્યા ત્યાં સુધી એ પ્રશ્ન હાથ ધરવાની હું આગ્રહપૂર્વક ના કહું છું. મને વધારે બળ મળે તથા એ કામ હાથ ધરવાનેા ઈશ્વર તરફથી આદેશ મળે તેને માટે હુ પ્રાથના કરી રહ્યો છું. આજે તે હિંદુએ ઉપર મારા કશા પ્રભાવ પડતા નથી. મુસલમાને અને શીખા ઉપર એથીયે એ પડે છે. મારી આ નબળાઈ તે લીધે જ એ કામમાં હું પડતા નથી. મારામાં ખોટા વિનય નથી. હું જાણું છું કે સત્યાગ્રહના શાસ્ત્રમાં મારે। કાઈ સાથી નથી. સત્યાગ્રહમાં હું અદ્રિતીય છું. અને શ્વર મને જિવાડશે તા મારા એ દાવા હું ખરા કરી અતાવવાના છું. એટલે હું સરકારને કાંઈ લખુ તે તેમાં પણ મારું બળ હશે. એટલે વાઇસરાયને લખવાની તમે મને પરવાનગી આપે એમ હું માગુ છું. વાઇસરૅાય મારું અપમાન કરી શકે એમ નથી. મારું અપમાન કાણ કરનાર છે? આપણે પાતે આપણી જાતનું અપમાન કરીએ એ જુદી વાત છે. બાકી પૃથ્વી ઉપરની કાઈ સત્તાની મગદૂર નથી કે આપણું અપમાન કરી શકે. દુશ્મન તે। આપણી અંદર જ બેઠેલા હાય છે. એ કાંઈ બહાર હોતા નથી. એટલે મારી સલાહ તમે સ્વીકારે અને વાઇસરૉયને લખવાની