પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
 
૩૧૦
 

૩૧૦ લાગણી ન હોય તે માણસની કિંમત નથી થર્મોપોલીએ નથી થઈ? એનું વર્ણન કરનારા કેવળ હિંદીએ જ નથી પણ ટોડ જેવા અંગ્રેજે એનું વર્ણન કરેલું છે. એ કહે છે કે રજપૂતા એક વિશિષ્ટ જાતિ છે. એ ગમે તેમ હોય પણ ટોડે એટલી સાક્ષી તે પૂરી જ છે કે હિંદુસ્તાન કાયરાને દેશ નથી. આપણા પૂર્વજોની એ વીરગાથાએ- માંથી આપણે મળ મેળવીએ. કાઈ રજપૂત એવા નથી પાકયો જેણે એમ કહ્યું હોય કે મારા સાથીએક નબળા પડી ગયા છે તેથી હું શરણે જાઉં છું. આજે ઇસ્લામ દુનિયામાં ઊભા છે તે પણ તેના મૂઠ્ઠીભર માણસાની બહા– દુરીને લીધે છે. દુનિયાની દરેક જાતિને ઇતિહાસ પરાક્રમની ગાથાએથી ભરેલા છે. મને તેા નવાઈ લાગી અને દુ:ખ પણ થયું કે રાષ્ટ્રના સુનદા માણસા (જો સાચા પ્રતિનિધિએ હાઈ એ તેા) એવા આપણે શું એમ જાહેર કરીશું, કે આ બધી આપત્તિએને લીધે અમે થાકી ગયા છીએ અને હારી ગયા છીએ, આગળ લડવાની અમારામાં તાકાત નથી રહી? આ મહાન મહારાષ્ટ્રી જે આપણે માટે બહાદુરીને અને આપનેાગને વારસે મૂકી ગયેા છે તેની છાયા નીચે આ હાલમાં એકઠા થયેલા તમને હું અપીલ કરું છું કે એ બધી કાયરતા ખંખેરી નાખેા. બહાદુર માણસાને વળી થાક ખાવાને કેવા ? દક્ષિણ આફ્રિકામાં સાધારણ અ ંગ્રેજોએ કેવી બહાદુરી બતાવી છે તેનેા હું સાક્ષી છું. લંડન ટાઈમ્સ'ને લખવું પડયું કે બધા સેનાપતિએ ગધેડા હતા, પણ સિપાઈ એ શૂરવીર હતા. એક પછી એક સેનાપતિએ એ હાર ખાધી છતાં અંગ્રેજ સિપાઈ એને આપણે જશ આપવા જોઈ એ કે તેમનામાં ઘણા એવા શૂરવીર હતા જે અમે થાકયા છીએ એમ કહેવા તૈયાર નહાતા. લડાઈ પછી ‘ રેાજની જેમ કામકાજ ચાલુ છે’(Business as usual) એ એમનેા મુદ્રાલેખ હતા. આપણા દુશ્મન ગણાતા લેાકેાની તવારીખમાંથી આટલેા મેધ આપણે નહીં લઈએ ? આપણામાં એટલાં બલિદાન આપવાની શક્તિ નથી, જેથી દુશ્મનેાનાં હૃદય પીગળે ? એ પીગળતાં ભલે વખત લાગે. તમે કહેશેા કે હું તેા તમારી લાગણીઓને અપીલ કરું છું. પણ માણુસનામાં જો લાગણી ન હોય તેા માણુસની કિંમત શી છે? લાગણી તે પશુમાં પણ હોય છે. અને આપણે તે પશુ કરતાં ચડિયાતા છીએ. કારણ આપણામાં એ વસ્તુનું ભાન છે. હું કહું છું કે હજી આપણે કશું ગુમાવ્યું નથી. આપણે કઈ પણ ગુમાવ્યું હેાય તા આત્મવિશ્વાસ ગુમાવી મેટા છીએ. આ ત્રણ દિવસ આપણે "સાતૂંસીના વાદિવવાદમાં પડયા. કાકે કહ્યું કે અમારા કર્ણાટકના લાકા તદ્ન તૈયાર છે પણ તેમને થાડા આરામની જરૂર છે. હું કહું છું કે એવું કહેનારા તમે કાળુ, કે એમને