પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૦
 
૩૨૦
 

૩૨૦ ૨૦ સવિનયભગ કરનારને કોઈ હરાવી શકે નહી. રહેતી નથી. કાઈ પણ દુન્યવી સત્તા ગમે તેટલી બળવાન હોય તાપણ વ્યક્તિગત સવિનયભંગ કરનારને હરાવી શકતી નથી. વ્યક્તિગત સવિનયભગમાં વ્યક્તિને યેાગ્ય લાગે અને સત્ય અને અહિંસાના સિદ્ધાન્ત પ્રમાણે કેંગ્રેસે જે આદેશેલું હેાય તે સઘળું આવી જાય છે. સ: જેલના સળિયા પાછળ જઈને એસવાથી દેશને શે। લાભ થાય? બાપુ : દેશને એથી લાભ થતા નથી એમ મને લાગે તે! મારે સવિનયભંગ બંધ કરી દેવેા જોઈ એ. પણ સવિનયભંગની પાછળ તે એ સિદ્ધાન્ત રહેલા છે કે અન્યાયી રાજ્યમાં સ્વતંત્રતાપ્રિય માણસને બહાર કરતાં જેલમાં જ ખરી આઝાદી લાગે છે. સઃ પૂનાની પરિષદને પરિણામે એ અથવા વધારે પક્ષા પડી જશે અને કોંગ્રેસમાં ફૂટ પડશે એવું તમને નથી લાગતું ? બાપુ : જરાયે આવું પરિણામ આવે એમ હું ધારતા નથી. કોંગ્રેસીએમાં પરિષદ વખતે તીવ્ર મતભેદે દેખાયા ખરા, પણ પૂના પરિષદમાં જેવી એકબીજા પ્રત્યે સદ્ભાવની લાગણી હતી, ઝઘડાળુપણાને જેવા બિલકુલ અભાવ હતા અને પ્રમુખના હુકમનું પાશ્ચન જેટલું ત્વરાથી થતું હતું તેવુ બીજી પિરષદામાં મે જોયું નથી. હું તેા ખરેખર માનું છું કે કોંગ્રેસની હરેાળમાં જરાયે ફૂટ પડવાની નથી અને સુધારેલા કાર્યક્રમ જ્યારે પ્રમુખ તરફથી બહાર પાડવામાં આવશે ત્યારે જાશે કે દરેક જાતના અભિપ્રાયવાળાને તેનાથી પૂરેપૂરા સંતાષ જ થયા હશે. સ: આમ કરીને તમે શું તે હતે વિનયભંગ પાછા ખેચી લેવા માગેા છે ? બાપુ : લડતમાં શિથિલતા આવી હોય તે તે કબૂલ કરવામાં કશી નાનમ અથવા નબળાઈ છે એમ મને કદી લાગ્યું નથી. તેથી જ સામુદાયિક સવિનયભંગ અધ રાખવાની મે' સલાહ આપી છે. એટલે દરજ્જો પી ંહને સ્પષ્ટ સ્વીકાર મેં કર્યો છે. મને એમ લાગ્યું હાત કે કેાઈ પણ જાતના સવિનયભંગ અત્યારે શકય નથી તે! એ જાતને! મત ધરાવનાર હું એકલે હેત તાપણુ સવિનયભંગ પૂરેપૂરા પાછા ખેંચી લેવાની હું સલાહ આપત. પણ સત્યાગ્રહમાં વ્યક્તિગત સવિનયભંગનું શસ્ત્ર અમેાધ અને અજેય છે. વાઇસરોયની સાથે મુલાકાતની માગણી તે મે એટલા માટે કરી કે પિરષદના બીજા સભ્યાની માફક હું પણ ઇન્તેજાર હતા કે જો માનભર્યું સમાધાન થઈ શકે તેા વ્યક્તિગત સવિનયભંગ પણ બંધ રાખવા. એટલે તમે જોશે