૩રર અમદાવાદના હરિજન આગળ ઠક્કરબાપાને હારીને એકલા ઢેડની અથવા એકલા ભંગીની નિશાળે કાઢવી પડે છે. આમાં દોષ આખા હિંદુ સમાજનેા છે પણ આપણે એ દાષ કાથે જ અને એ સુધારા કર્યે જ છૂટકા છે. સવણું હિંદુએએ શું શું કરવું જોઈ એ એની વાત તમે કરી છે. એ લેાકેા પેાતાને ધર્મ પાળે કે ન પાળે તમારે તમારેા ધર્મ પાળવા જોઇએ. આપણે સવષ્ણુ હિંદુઓને વિચાર કરવાને નથી. તમારી મારફતે હું તેમને વિચાર નહી પહોંચાડી શકે. આ શુદ્ધિની પ્રવૃત્તિમાં તમારે તમારી અંદર અંદર જ ઘણું કરવાનું છે. એટલું કરીને તમે એસી જશે તાપણુ અસ્પૃશ્યતાનેા નાશ થવાને જ છે. સવર્ણ હિંદુએ પ્રાયશ્ચિત્ત કરે કે ન કરે પણ તમે તમારા ધમ પાળેા તેા કહેવાતા ઉચ્ચ વર્ણના હિંદુએનું ઉચ્ચપણું કચાંય ચાલ્યું જશે. તમે મને એમ ન પૂછશો કે ઉચ્ચ વર્ણના હિંદુએ મદ્યપાન, માંસાહાર, વ્યભિચાર વગેરે નથી કરતા? અમને એકલાને ાડવાનું શા માટે કહેા છે? એવી દલીલ તમે મારી સાથે ન કરતા. એ લેાકેા એમ વર્તે અથવા જગત આખુ દોષ કરે તાપણુ તમે શા સારુ એમ કરા? તમારે તેા નિરંતર જાગૃતિ રાખીને સુધારા કરવામાં મચ્યા જ રહેવું જોઈ એ. તમે દેશનું ધન વધારા છે! કારણ તમારા ધંધા ઉત્પાદક છે. તમે મિલમાં કામ કરેા કે સ્વતંત્ર કામ કરેા એ મને ગમે, તમે ગમે તેટલી નકશી કે કારીગરી કરેા એ પણ મને ગમે, તમે ખૂબ ભણા એ પશુ ગમે. પણ તમારાં છેાકરાંને ભણાવીને તેમને મહેતાગીરી કરવાનું ન કહેશે।. હું ભંગીનું કામ કરીને મારું ગુજરાન ચલાવતા હતા. મારા છેાકરાની પાસે એ જ કામ કરાવું અને મારામાં યાગ્યતા હાય તે મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ થઈને ભગીનું કામ કરતા છછ્તા શહેરની સરદારી પણ કરું. માટે મારી તમને સલાહ છે કે તમે સ્વતંત્ર થાઓ, સ્વાવલંબી થાઓ, તમારી પેાતાની શુદ્ધિ ઉપર આધાર રાખે. આપ મૂઆ વિના સ્વગૅ નહી જઈ શકાય. માટે તમે તમારાથી બને તેટલે દરજ્જે જાતે પુરુષા કરીને સારા થાએ. કેશવજીએ મને એક સૂચના કરી છે કે હરિજન સેવક સંધમાં હરિજÀાનું પ્રતિનિધિત્વ હોવું જોઈ એ. પણ એમાં ગેરસમજ છે. હિરજન સેવક સંધ એ સવણું (હંદુએને પ્રાયશ્ચિત્ત કરવા માટેતા સંધ છે. સવણુ હિંદુએ પ્રાયશ્ચિત્ત કરે તેમાં હિરજને શા સારુ ભળે? હિરજનેાને કશું
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨૪
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
૩૨૨