પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
 
૩૨૩
 

ગુજરાતમાં અસ્પૃશ્યતાનિવારણ સૌથી અઘરુ ૩૧૩ પ્રાયશ્ચિત્ત કરવાનું નથી. છતાં હરિજનાનું એક સલાહકાર મંડળ ભલે હૈાય. તે હરિજન સેવક સધને સલાહ આપે. મારું પ્રાયશ્ચિત્ત ત્યારે જ શાભે જ્યારે મારાં પાપ ધેાવાને માટે હું પોતે કાંઈ ને કાંઈ કરી છૂટુ . તમે સલાહકાર તરીકે પ્રાયશ્ચિત્ત મંડળને મદદ કરા. અમુક ઠેકાણે શાળા કાઢા, અમુક ઠેકાણે કૂવાની વ્યવસ્થા કરા, એવી સલાહ તમે આપેા. પણ તમે જ સંધના વ્યવસ્થાપકા બનશે। તા સવર્ણે હિંદુ છૂટી પડશે અને બધા મેજો તમારી ઉપર પડશે. આમાં સત્તાની કે કબજો રાખવાની વાત જ નથી. મે તેા વહીવટનું ખર્ચ ઓછામાં ઓછું કરવાની વાત કરી છે. વહીવટના વધારેપડતા ખતે મેં તે ચારી ગણાવી છે. એ મ`ડળમાં નિમાવાથી તમને ખાટા સ ંતાષ પેદા થાય, પણ તમને કશેા લાભ નહીં ચાય. આ મારી સલાહ સુવર્ણના અક્ષરે કાતરી રાખજો. અસ્પૃશ્યતાનિવારણના કામ માટે ગુજરાત અધરામાં અધરા પ્રાન્ત છે. અહીં વૈષ્ણવાનું વસ છે, અને તેમાં શ્રાવકા ભળ્યા છે. જોકે અખા ભગત તે! ગાઈ ગયા છે કે આભડછેટ અÈરું અંગ છે. ગુજરાતમાં ખરાબમાં ખરાબ દશા છે, છતાં તમારી સાથે મરવા હું તૈયાર છું ના? [ તા. ૨૩મીથી ૨૬મી સુધીની ડાયરી લખાયેલી નથી. – સ૦] ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ના પ્રતિનિધિને : ૨૭-૭-'ર્ર્ નાગિનીદેવી, મા રેટ અને ડ ંકને રાજદ્વારી આખતામાં કે સવિનયભગમાં ભાગ લેવાનેા નથી. તેએ અત્યારે આશ્રમમાં હિરજનસેવા માટેની તાલીમ લઈ રહ્યાં છે. આશ્રમ વિખેરાય એટલે હું તેમને વર્ષી માકલવાનું ગેાવી રહ્યો છું. ત્યાં તેમની તાલીમ ચાલુ રહેશે. બીજા આશ્રમવાસીએ જેએ વિનય- ભગની લડતમાં ભાગ નહીં લેવા ઇચ્છતાં હોય તેએ પેાતપેાતાને ઘેર ચાલ્યાં જરશે. જૂના કાર્ય કર્તાઓને અને તેમનાં બાળકાને જ્યાં તેમની રહેવાની અને કેળવણીની સગવડ હશે ત્યાં મેાકલવામાં આવશે. આશ્રમની જમીન, મકાને, તથા જંગમ મિલકતનું સરકારને જે કરવું હશે તે કરશે. સરકારને પ્રથમથી ખબર આપ્યા વિના હું કાંઈ નહીં કરું. હું ચેાક્કસ કર્યું પગલું લઈશ તે હજી હું નક્કી કરી શકયો નથી. એવું પણ અને કે હું કાંઈ કરું તે પહેલાં જ સરકાર મારી સામે પગલાં લઈ મારી બધી ચેાજનાએ ભાંગી પાડે. પણ ૧૯૦૬માં મે સત્યાગ્રહની શેાધ કરી ત્યારથી જ મારું જીવન એમ ચાલતું આવ્યું છે. [તા. ૨૮મીથી ૩૦મી સુધીની ડાયરી લખાયેલી નથી. —સ*૦]