$€£ સામ્યવાદીઓ અને નાઝીઓ સામે પ્રચાર ભીડ છતાં ઘણી જગ્યાએ કલાકના પચાસ માઈલના વેગને પહોંચી હતી." આ જૂઠ્ઠાણામાં શે। ભેદ હરશે? શ! હેતુ હશે ? પણ કેટલીક હકીકત તા મહુ જાણવા જેવી હેાય છે. દાખલા તરીકે ચીનને વિષેના એક લેખમાં ચીનમાં કૉમ્યુનિઝમ (સામ્યવાદ )ને ભય ઉઘાડે છે એમ બતાવ્યું છે. જાપાન ચીનના દરેક દુશ્મનને આડકતરી રીતે મદદ કરે છે એટલે કૅમ્યુનિસ્ટાનું ત્યાં ફાવે છે. “સામ્યવાદ સામેની ચીનની લડતમાં ખાસ ધ્યાન ખેંચે એવું અને લગભગ નાટકીય સ્વરૂપનું તત્ત્વ તા એ છે કે ત્યાં ઍવિઝમ કેવળ એક સિદ્ધાંત, એક પ્રચાર અને એક પક્ષ નથી. ત્યાં તે મેાટા વિશાળ પ્રદેશ ઉપર પ્રભુત્વ જમાવવાને પ્રશ્ન છે. કચાંગ સી અત્યાર સુધી તેની ઉપર થયેલા હુમલાઓ સામે ટકી રહ્યું છે. એ પ્રાંતના વિસ્તાર સ્વિટ્ઝર્લૅન્ડ કરતાં પાંચગણે છે. એની વસ્તી લગભગ ત્રણ કરાડની છે. લાલ લશ્કરેાએ એના લગભગ ૩ પ્રદેશને। કબજો કરી લીધેા છે. આક્રમણને આરંભ લેાકેાની કતલ ચલાવીને એમણે કર્યા. એને સરકારી આંકડા એક લાખ ઋચાશી હજારને છે. લગભગ વીસ લાખ માણસેાને પ્રાંતમાંથી તેમણે હાંકી કાઢવા અને એક લાખ ઉપર ધરા બાળી નાખ્યાં. ત્યાર પછી કાંગ સીમાં વ્યવસ્થિત સરકાર તેમણે સ્થાપી!” આમાં હિર જાણે કેટલું ખરું હશે! પણ સુન-યાત-સેને સામ્યવાદીઓની મદદ સ્વીકારી ત્યારથી ત્યાં તેમને પગદડે થયા એ વાત ખરી છે. જર્મનીમાં સામ્યવાદીએાની દુર્દશાનાં અનેક કરુણ ચિત્રો તેમાં આપેલાં છે. રાશ્તિાગની સેાશિયલ ડેમેક્રેટિક પાર્ટીના નેતા ડૉકટર બ્રેટ શીડ ઑક્સફર્ડ માં નૅશનલ પીસ કૉંગ્રેસમાં એક્લ્યા હતાઃ “ જનીમાં અત્યારે પચાસ હજાર માણસા અટકાયતી છાવણીષામાં છે. ત્યાં તેમને શું કરવા રાખવામાં આવ્યા છે તે તેઓ જાણતા નથી. તેમના ઉપર ધાતકી વન ચલાવવામાં આવે છે. કેટલીક વાર તે તેમનાં ખૂન પણ થાય છે. જે લેાકેા નાઝી સત્તાને ટેકા નથી આપતા તેમને માટે જની કેદખાના અને કબર જેવું બની ગયું છે.” બાપુને આ બતાવ્યું ત્યારે કહે: આપણે ત્યાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. જો આપણે વધારે જોર કરીએ તે અક્ષરશઃ આપણી એવી સ્થિતિ કરવામાં આવે. જનીમાં યહૂદીઓની તે। દુર્દશા છે જ: નાઝી વિરુદ્ધના હરેક જાતના મત ધરાવનારાએ ઉપર જુલમની ઝડીએ વરસે છે. આખી યહૂદી કામની સતામણી બિનરાકટાક ચાલી રહી છે. તેમને નેકરીએમાંથી કાદી
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૩૮
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
૩૩૬