પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૧
 
૩૪૧
 

એ લાકા આ વખતે બહુ ચિડાયા છે પછી કહેઃ જેમ જેમ દિવસ જતા જાય છે તેમ તેમ હું હરિજન- કામ માટે અધીરા થતા જાઉં છું. કાઠિયાવાડના કામ કરનારાને ધેાંચ- પરાણેા ન કરતા રહું તે। કામ છેક સૂઈ જાય. હવે આવતે અઠવાડિયે તા આમ કે તેમ જણાઈ જ જશે. મેં કહ્યુ : એતા નીકળવાની બારી નથી. હિંદ સરકારને કાગળ એવા છે કે એમને આ વખતે બાપુ: ખારી તે। નથી, પણુ કાણુ જાણે. એ લેાકેા અહુ ચિડાયા છે. ગયે વખતે જેટલા સારા થયા હતા તેટલા નઠારા આ વખતે થાય. એમણે આશા રાખી હશે કે કાં તે। આ માણસ કેવળ હિરજનનું જ કામ કરશે, કાં તેા ઉપવાસમાંથી એઠે। જ નહીં થાય, અથવા થશે તેા તદ્દન લૂલાપાંગળા થઈ રહેશે. રાજાજીએ અને સરોજિનીએ પણ એમ ધાર્યું જ હતું ના પણ માનસિક શક્તિને તે કઈ દિવસ આંચ લાગી નથી, બલકે એકવીસ દિવસ પછી પણ લાંખ઼ુ ખેચવાની જીવન- શક્તિ તેા હતી જ. . . . મેં આજે કહ્યું: વલ્લભભાઈ આપને મળશે ત્યારે કહેશે, ઉપવાસ કરીને શે। લાભ કાચો ? મને છૂટા પડાવ્યા અને નાશિક કઢાવ્યેા એટલું જ ના? બાપુઃ તેા સાથે હું કહીશ, તમને નાશિકનેા અનુભવ અપાવ્યેા, મે

  • અ વના કેદી થવાનેા લહાવા લીધે એ કઈ થેાડા લાભ કહેવાય કે ?

' × મા અને બીજી પંદર બહેનેા તથા સેાળ ભાઈ એને છ માસની સજા થઈ. દુર્ગા અને પ્રેમાબહેનને ‘ અ' વર્ગ મળ્યા. બાપુ ખડખડાટ હસ્યા અને કહે: ‘અ' વર્ગ મેળવવા માટે સેક્રેટરીની વહુ થવું પડે અને અંગ્રેજી ભણવું પડે કેમ ? પછી કહે: પ્રેમા ગ્રૅજ્યુએટ છે એ શી રીતે એ લેાકાએ જાણ્યું ? પ્રેમાએ કહ્યું તે। ન હોય ? મેં કહ્યું : અંગ્રેજીમાં વાતચીત કરી હશે એથી કલ્પના કરી હોય. બાપુ : તે। એ ખાટુ ના? શા માટે અંગ્રેજીમાં વાત કરે? મે કહ્યું : આપણે ત્યાંના છૂપી પેાલીસવાળા તે। આશ્રમના બધા માણસાને અથથી ઇતિ સુધી ઇતિહાસ જાણતા હોય છે. પ્રેમાબહેન એ વાત કહે એવાં નથી, એ તે એથી ઊલટુ અંગ્રેજીના અજ્ઞાનને ઢાંગ કરે એવાં છે ખરાં. બાપુ : એ વાત સાચી. એટલે આશા રાખીએ કે એણે કશું જ ન કહ્યું હાય. પણ બી. એ. થઈ એટલે ‘ અ' વર્ગ આપ્યા એ કેવું ? છે.