પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૮
 
૩૯૮
 

૩૯ન મહાદેવભાઈની ડાયરી મચાવવા તૈયાર થયા છે. ખરેખર હું તે! એમના એ પૂર્વગ્રહને પણ માન આપવાને તૈયાર છું. કારણ હું જોઉં છું કે મને જે પૂર્વગ્રહ લાગતા હાય એ ખીજાને સાચું જ્ઞાન લાગતું હાય. પણ આ વસ્તુ એવી છે જેને માટે કાયદાની મદદ લઈ શકાય જ નહીં. કાયદા તે પેાતાની સમક્ષ આવતા પ્રશ્નના દુન્યવી રીતે જ વિચાર કરી શકે. કાઈ આગમ અથવા શાસ્ત્રમાં ચારીનું સમર્થાન કર્યું. હાય તા તેથી કાંઈ કાયદા તેને માન્ય રાખી શકે નહીં. મને પેાતાને આશ્રમમાં એવા પડેાશી મળ્યા છે. જેએ પ્રમાણિકપણે એમ માને છે કે તેમની નાતને ખુખ્ત ઇશ્વરે ચારી કરવાને ધંધા બક્ષ્યા છે, હું તેમના એ પૂર્વગ્રહને પણુ કદાચ માનવા તૈયાર થાઉ પણ કાયદા ન માને, આ હું કાલ્પનિક દાખલેા નથી આપતા પણ અત્યારના વાસ્તવિક અનુભવની વાત કરું છું. હિન્દુ ધર્માંની વિશુદ્ધિ થવી જોઈએ શ્રી આયંગર મારે વિષે કહે છે કે હું શાસ્ત્રામાં માનતા નથી. આ આક્ષેપના સમર્થાંનમાં મારું એક પણ વાકય તેએ બતાવી શકશે નહીં. શાસ્ત્રને પાતે કરેલા જ અર્થ અચૂક હોવાને તેએ દાવેા કરે છે અને તેના પ્રામાણ્ય વિષે પેાતાના જ નિ ય ખરા માને છે તે માટે તેમને વધારેપડતા ભલા વકીલ ગણવા જોઈએ. તેએ અને તેમના બીજા સાથીએ, જેએ મારી સામે તરેહતરેહના આક્ષેપો કરે છે અને એ આક્ષેપા સાબિત કરવાને માટે મારાં લખાણને મારે મડે છે, તેમને હું પૂછું છું કે આવી રીતેાથી તમે સનાતન ધર્મ તે ટકાવી રાખી શકવાના છે? હું જ્યારે કહું છું કે નવા ધર્મ સ્થાપવાની અથવા તેા નવા ધર્મ સંપ્રદાય ચલાવવાની મારી જરા પણ ઇચ્છા હોય તેા તેમ કહેવાની શક્તિ હું ધરાવું છું એ તે માને. પણ હિંદુ ધ મારફત જ પ્રકાશ, આનંદ અને શાન્તિ મેળવવા સિવાય આ દુનિયામાં મારી ખીજી કશી ઇચ્છા નથી. એ કારણે જ હું તેને વિશુદ્ધ થયેલે જોવા ઇચ્છુ છું. હિંદુ ધર્મ મને સાષ આપે છે કારણ અંતે હું જેવી રીતે સમયેા છું અને જે રીતે એ હુ આચરી રહ્યો છું એ રીતે ખીજા બધા ધર્મો પ્રત્યે પૂરેપૂરા સમભાવ રાખવાની અને બીજા ધર્મનાં અનુયાયીએ ને પણ મારાં સગાં ભાઈબહેન ગણવાની તે મને પ્રેરણા આપે છે. ગીતાનેા, વેદેશને, ઉપિનષદોને, ભાગવતને અને મહાભારતને મારા ખ્યાલ પ્રમાણેતેા હિંદુ ધર્મી મને શીખવે છે કે જીવમાત્ર એક છે અને ઈશ્વરની આગળ કાફ ઊંચુ નથી તેમ કાઈ નીચુ નથી. વાદિવવાદ કરવાને મને કટાળા છે, પણ અસત્યને અને અશુદ્ધિને મને તેથીયે વધારે કંટાળેા છે. એ અનિષ્ટો સામે લડવામાં મારી સાથે ભળવાને હું સનાતનીએને નિમંત્રું છું.