પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૧
 
૪૦૧
 

પરિશિષ્ટ ૨ ખીજું પ્રાચાપવેશન [ગાંધીજીએ પેાતે પેાતાના ૨૧ દિવસના ઉપવાસ વિષે લખેલા અને ‘હરિજનબંધુ’માં પ્રગટ થયેલા લેખે આ પિરામાં આપ્યા છે.] ૧ બીજું પ્રાયેાપવેશન આ ઉપવાસને નિશ્ચય હું ઝટઝટ નથી કરી શકો. કેટલાય દિવસે થયાં અંતરમાં ધાલાવેલી ચાલી રહી હતી. અનેક વાર થાય કે ઉપવાસ કરી નાખું, છતાં મારી પેાતાની સામે હું ઝઘડચાં જ કરતા હતા. પણ હરિજન દિન ઊજવવાની તૈયારી તરીકે જ હાયની એમ જાણે એક એ કલાકના મથનને અંતે મને ફરી ફરીને અવાજ આવ્યા: ત્યારે કરી નાખતી, જીવ!' એની સામે પણ હુ થયા, પણ એ વિરેાધ તરત શમી ગયા, અને મધરાત પછી સ્પષ્ટ નિર્ણયકારક જવાબ મળ્યા—‘તારે ઉપવાસ કર્યે જ છૂટકા છે.’ આમ વાદળ વીખરાઈ ગયું એટલે એની મુદત અને તારીખ ા તત્ક્ષણ ઠરાવી શકાયાં — ૮મી તે સામવાર અપેારથી આરબીને ૨૯મી મે ને સામવારે અપેારે પૂર્ણાહુતિ થાય એવા એકવીસ દિવસને આત્મશુદ્ધિનેા ઉપવાસ કરવેા એમ પ્રતિજ્ઞા હૃદયે કરી લીધી. આત્મ- શુદ્ધિને ઉપવાસ એટલે એમાં કશી શરત ન હેાય. એ ઉપવાસને બાહ્ય સંજોગેાની સાથે લેવાદેવા ન હેાઈ એને ફેરવવાપણું ન હાય. આ ઉપવાસ કર્યાં કારણેને લીધે થયેા એ કહ્યું જાય એમ નથી. અનેક કારણેાની અસર પ્રગટ-અપ્રગટ રૂપે મારા ઉપર થતી જ ગઈ, અને એ બધાનું આખરી પરિણામ આ ઉપવાસની પ્રતિજ્ઞામાં આવ્યું. પણ દરેક ઘટના હિરજનસેવાની સાથે નિકટ સબંધ ધરાવનારી છે એટલી તે મારે આત્મા સાક્ષી પૂરે છે. એ ઉપવાસ કૈાની સામે કરવામાં આવ્યું છે એમ મને પૂછવામાં આવે તે મારે કહેવું ોઈએ કે કાઈ ખાસ વ્યક્તિ મારા ૩૨૪ ૪૦૨