પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૪
 
૪૦૪
 

૨૦૪ - મહાદેવભાઈની ડાયરી સ્થાન હશે — જેમ સશક્ત કા કર્તાએને પેાતપેાતાને સ્થાને રહીને કામમાં મચ્યા રહેવું ચેાગ્ય ગણાશે. મારી સાથે હરિજનસેવાને અગે કાંઈ ચર્ચા કરવી હાય કે કાંઈ સૂચના આદિ લેવાની હોય તે સિવાય કાઈ એ અહી દાડી આવવાની જરૂર જોતા નથી. આ ઉપવાસ મુલતવી રાખવાના કે છેાડવાના કે એમાં કાંઈ ફેરફાર કરવાના આગ્રહ મિત્રો નહી કરે એવી વિનંતી તેમને કરવાની જરૂર હાય ખરી કે? મારે તેમને ખાતરી આપવી જોઈએ કે હું ઉપવાસની રાહ જોતા નવરા એસી નહેાતા રહ્યો. એ ઉપવાસ તા ઉપર મે કહ્યું તેમ મારા ખેાળામાં આવીને પડયો છે. પછી હું એને કેમ ડેલી શકુ ? એટલે હિંદના અને બહારના મિત્રાને મારી વિનંતી છે કે તેએ મારે માટે અને મારી સાથે પ્રાથૅના કરે કે આ અગ્નિપરીક્ષામાંથી હું નિર્વિઘ્ને પાર ઊતરું, અને હું પાતે જીવું કે મરું તાપણુ જે કાને અર્થે મે ઉપવાસની પ્રતિજ્ઞા કરી છે તે કા સાંગેાપાંગ પાર ઊતરે. મારા સનાતની મિત્રાને પણ વિનંતી કરું ખરા કે તેએ પણ પ્રાથના કરે કે ઉપવાસને અંતે મારું ભલે ગમે તે થયું હોય તેપણુ સત્યનું મુખ જે હિરણ્મય પાત્રથી ઢંકાયેલું છે તે પાત્ર ખસી જાએ, અને સમસ્ત હિંદુ સંસારને શુદ્ધ સત્યનું દર્શન થાઓ. ૩૦મી એપ્રિલ યજ્ઞના આરંભ હું બચપણુથી શીખતા આવ્યા છું કે સારાં કામેાના—ધાર્મિક કામેાને આર ંભ દેહશુદ્ધિ ને આત્મશુદ્ધિથી જ કરાય. જે ઉપવાસ સપ્ટેમ્બર માસમાં થયા તેને આવા યજ્ઞનું સ્વરૂપ ન આપી શકાય. એ ઉપવાસની પાછળ સફે‚ સરકારી યાજનામાં ફેરફાર કરવા પૂરતા હતા. બીજી જિન- સેવા તેનું અનિવાય કુળ હતું. તે કયે છૂટકા હતા. પણ સંકલ્પબળ યાજનાના ફેરફારની સાથે સમાપ્ત થયું અને ઉપવાસ પણ પૂરા થયા. એ ઉપવાસની પાછળ શરત હતી, અને તેટલે અશે આ ઉપવાસથી તે ઊતરતા હતેા. સેવાકાર્ય આરંભ પાછળથી થયા. હું હવે જોઉં છું કે એ આરંભ સૂકા હતા. એની પાછળ શુદ્ધિયન ન હતા. એવા સંભવ છે કે એ યજ્ઞને અભાવે અસ્પૃશ્યતાનિવારણુ યુદ્ધે પૂર્ણ ધાર્મિક સ્વરૂપ ન પકડયુ. ઉપવાસની પ્રેરણા વખતે મને આ ભાન ન હતું. કયા એક કારને સારું ઉપવાસને નિશ્ચય થયા હશે એ કહેવું મુશ્કેલ છે. આ ઉપવાસ મારા