૪૨૦ મહાદેવભાઈની ડાયરી એ સડે અશુદ્ધ સેવકા શી રીતે કાઢી શકવાના હતા? પણ એથી એમ માનવાનું કારણ નથી કે બધા જ અથવા ઘણા સેવા અશુદ્ધ છે. પણ એક પશુ સેવક ભયંકર પાપાચારી હોય તેાયે હિલચાલનું તા આવી જ બન્યું કહેવાય ના પ્ર— - પણ આ લડત તે। ઠીક ઠીક ચાલી રહી છે. સૌ પાતપેાતાને ફાળા દઈ રહ્યાં છે. વિનેાના જેવા ઋષિએ હરિજનસેવાપ્રીત્યર્થ ક્ષેત્ર- સન્યાસ લઈ તે એસી ગયા છે. અનેક પવિત્ર બહેને આ કામમાં અધે વખત આપી રહી છે. વિદ્યાગૌરી જેવાં પૂજ્ય બહેન હરિજનવાસ સાક કરે એવું કાણે દશ વર્ષ ઉપર કપ્યું હતું? અપ્પા પટવર્ધન જેવા સાધુ જેલમાં એઠા ભંગીસેવાના વ્રતને માટે દેહ પાડવાની પ્રતિજ્ઞા કરે એ કાંઈ જેવી તેવી વાત છે? ઠક્કરબાપા જેવા પુણ્ય આત્માએ આ જ કામ માટે ભેખ લઈ ને ખેડા છે એ એઠું છે? હૃદયની જ્વાલા ઉ॰ — તમે ઠીક કહેા છે.. મારું મન પણ આ જ દલીલમાં સપડાતું હતું. ગાંધીજીના મને કેવી રીતે કામ કર્યું હતું અને કરે છે એ એમના શબ્દોમાં કહેવાને પ્રયત્ન કરીશ. અનેક વાર્તામાંથી સધરેલાં વચનેા અહી ટાંક. યજ્ઞના આ પ્રથમ સપ્તાહમાં એમની વાગ્યારા એવી ચાલી રહી છે કે તેથી પાનાનાં પાનાં ભરાય. અહીં તે એમાંથી ઘેાડુ' જ આપી શકાય “ મને નિરાશા પેદા નથી થઈ. હિરજનકામ ચાલી રહ્યું છે એ હું નથી જાણતા? પણ આ છેલ્લા ત્રણચાર માસમાં કેટલીક વસ્તુઓ એવી બની છે કે જે મારા હૃદયમાં શૂળ જેવી ભોંકાઈ છે. મહાદેવ મને યાદ આપે છે કે નાટાર હિરજનના ઝધડાની ખબર આવી તે દિવસે મે‘ ’૨૪ના એકવીસ ઉપવાસને યાદ કરેલા. મને તેા લાગે છે કે નાટાર લેાકેા મદ્રાસ પ્રાંતમાં હિરજતાની ઉપર જે ત્રાસ ગુજારી રહ્યા છે તેને માટે ચાળીસ ઉપવાસ કરું તાયે એછા છે. હરિજન બહેને બિચારી ફાટાંતૂરાં કપડાં પહેરી પેાતાની લાજ ઢાંકે એ પણ એ લેાકેાને માટે અસહ્ય છે, અને તે પણુ ધર્મને નામે! રજપૂતાના કરાડાધિપતિ મારવાડીએની ભૂમિ, છતાં ત્યાં હિરજનેને સ્વચ્છ પાણીનું ખુદ પીવાનું નથી મળતું; ઢારા માટેના જે હવાડામાં માણસા પેાતાના મળ પણ ધુએ છે એવા હવાડામાંથી કાંક કયાંક એમને પાણી મળે છે. આ શરમ કેાને કહેવી? અલ્લાહાબાદના અંત્યજવાડાઓ અને કલકત્તાની અંત્યજ વસ્તીએનાં જેવાં નરા ખીજા કાઈ દેશેામાં હશે? આપણે કામ કરીએ છીએ એ વાત ફ્રીક છે, પણ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૨
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦
૪૨૦