એ અનેરુ અગ્નિહેાત્ર કરણ કતલ કરીને ત્રાસ ઉપજાવે. મારે આ રીતે ત્રાસ ઉપજાવવા છે. પણ સ્ત્રીએ અને હિરજને તે ત્રાસ ઊપજ્યેા છે એમ તમે કહે છે। એ અ માં નહીં. મારે એમને ખળભળાવી મૂકવાં છે, એમને ઘેલાં કરવાં છે. અનેક બહેનેાના આશીર્વાદ મારી ઉપર વધી રહ્યા છે, હિરજનેાના પણુ વર્ષી રહ્યા છે, એ જાણું છું. અને એ પણ જાણું છું કે મારા આ નવા માગે જનારા બહુ પવિત્ર પુરુષ! ન મળે તે અનેક પવિત્ર બહેને તેા મળી જ રહેવાની છે.” - રામ સાથે રૂસણું ૦ - મે તમને ઠીક પજવ્યા છે. હવે વધારે નહીં માગુ. એક વાત આખરે પૂછી લઉં. આ ઉપવાસ એ આજના કામ કરનારા વિષે અવિશ્વાસ નથી સૂચવતા? કામ કરનારા તેા બિચારા પેાતાનાં વચન પાળી રહ્યા છે. કાઈ વ્યક્તિની અપવિત્રતાની ખાતર આમ આખી પ્રજાને ચકડાળે ચડાવાય? આ ગમે તેમ તેાયે ગાંધીજીનું રૂસણું જ કહેવાય. હું તે લેાકાની વાત રજૂ કરું છું. - ઉ – તમે તેા ઘણી વાત કરી દીધી છે. લેાકેા કટલું કરે છે કે કેટલુ નથી કરતા એની સાથે આ ઉપવાસને સંબંધ નથી, કે નથી કા કર્તાએના કામની સાથે. કાઈ એક વ્યક્તિની અપવિત્રતાથી ત્રાસીને આ ઉપવાસ કર્યો છે એમ પણ લેકા માનતા હૈાય તેા ભૂલ છે. કાઈ કા - કર્તાની સામે ગાંધીજી ચિડાયા છે એવું પણ નથી. લેાકેા નાણાં નથી વરસાવતા એને કારણે પણ આ ઉપવાસ નથી. કરેાડ રૂપિયા મુંબઈ ભેગા કરી આપે તમે આ ઉપવાસ કરત. અસ્પૃશ્યતા અમે ખંખેરી નાખી છે એવા એકરાર હજારા લાખા સ્થાનેથી એમને ઉપવાસ દરમ્યાન પહોંચે તે તે એમને અમૃતરૂપ થઈ પડે, પણ તેથી ઉપવાસ તેએ બુધ ન કરે. કારણ કે આ “અર્થોથી”ના ઉપવાસ નથી, આ 'ના ઉપવાસ છે. ફરી ફરીને ગાંધીજી કહે છે : “ સંસ્થાઓને, રૂપિયાને, રાજકીય સત્તાને બળે હિંદુ ધર્મને ન સાચવી શકાય. આધ્યાત્મિક મૂડી આખી ખર્ચી નાખ્યે જ હિંદુ ધર્મની રક્ષા થશે.” આ ઉપવાસથી આ મહા લડતમાં એક નવા યુગ શરૂ થાય છે. આ ઉપવાસથી આરંભાયેલું અગ્નિšાત્ર અસ્પૃશ્યતા ભસ્મ થઈ જાય ત્યાં સુધી અખંડ સળગ્યાં કરશે. ગાંધીજીનું રૂસણું ક્રાઈની સાથે નથી, પેાતાની સાથે છે, પેાતાના રામની સાથે છે. પેાતાની આસપાસની, પેાતાના દેશમાં વ્યાપેલી અપવિત્રતા જોઈ ને એ ત્રાસ્યા છે ખરા, અને એ પેાતામાં ઊડે ઊડે રહેલી અપવિત્રતાને પડધે તેા ન હેાય એ શંકા કરીને ભગવાનની "
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૫
૪૨૫