પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૭
 
૪૨૭
 

એ અનેરુ અગ્નિહોત્ર ૪૨૭ ચાલે એમ નહાતું. વળી તમે પૂછે છેઃ ‘આપના લેખમાં આપે કહ્યું છે તેમ ભયંકર મલિનતાના દાખલા જોઈ તે તે આ ઉપવાસ નથી આદર્યાં?’ હું તમને કહું છું કે આ વાત સાવ ખેાટી છે. અને એ હું તમનેસાએ સે। ટકા ખાતરીથી કહું છું, ક્રમ કે આ ભયંકર દાખલા મારી નજરે આવ્યાની તારીખેા હું તમને આપી શકું એમ છું. એ વખતે મને લાગ્યું કે એ કિસ્સાઓને કારણે મારે ઉપવાસ કરવાપણું ડેય નહીં. એવા વ્યક્તિગત બનાવાને કારણે મે ઉપવાસ કર્યો છે. પણ મારાથી જેલમાં રહીને એવા ઉપવાસ ન જ કરાય. પણુ હરિજનસેવા જેવી મહાપ્રવૃત્તિમાં એમ દરેક વ્યક્તિગત બનાવ માટે ઉપવાસ કરતા બેસવાનું કાઈ પણ માનવીનું ગાં નથી. આ બનાવાની મારા મન પર અજ્ઞાત રીતે અસર થઈ હશે એમાં શંકા નથી, પણ આ યજ્ઞ કાઈ એક જ બનાવને લીધે થયા છે એમ હું આંગળી ચીંધીને નહીં કહી શકું. આ ઉપવાસ હરિજનપ્રવૃત્તિના મંગળાચરણરૂપે છે તે એ દૃષ્ટિએ એ બહુ વહેલા કરવા જોઈ તેા હતેા. ખીજી રીતે વિચારતાં મારી અને સાથીએની શુદ્ધિ માટે પણ એ ઘણા વખત પર કરવાની જરૂર હતી.” હું તમને કહું કે આપુએ ૧૨થી ૬ સુધી અનેક જણ સાથે વાતા કર્યો પછી સાંજે આ સદેશ આપેલે તે અસાધારણ વેગથી લખાવી કાઢેલા. રાજાજીની વેદના સ॰— તમે મને સરદારનું વર્ણન તેા આપ્યું. બીજા સાથીઓની આ ઉપવાસથી કેવી સ્થિતિ થઈ છે એ ન કહે? - જ॰ — ગાંધીજીના પ્રાણથી પણ પ્રિય એવા સાથીએમાંના એક તા રાજાજી. ઉપવાસની વાત સાંભળીને એમણે જે તાર માકલેલા તે તે તમે વાંચ્ચે છે. એ તારતા એકેએક શબ્દ ઊંડી વેદનાથી ધગધગતા હતા. ગાંધીજી જોડે સૌથી વધારે દલીલે રાજાજીએ કરી. એમની વાતચીતનું વર્ણન અહીં આપું એમ તે તમે ન જ ઇચ્છા. એમ કરવું એ મારે સારુ ભારે અવિવેક ગણુાય. સ - -એ હું સમજું છું, પણ છાપાંમાં તરેહ તરેહની વાતા આવી છે, એટલે તમારી પાસેથી હું ખરી હકીકત જાણવા માગુ છું. ત – જ॰ — સાચું કહું? એ આખા સવાદ એટલેા પવિત્ર છે કે અહીં અપાય. અને હું આપવા ધારું તેાયે ન આપી શકું. રાજાજીનું હૃદય એમની ખુદ્ધિ અને એમની બાપુ પ્રત્યેની નિષ્ઠા વચ્ચેના સગ્રામમાં વલેાવાઈ જતું હતું એ જોઈને દુઃખ થયા વિના ન રહે. ગાંધીજીના સૌથી નિકટના