પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૦
 
૪૪૦
 
  • ૪૦

મહાદેવભાઈની ડાયરી સાબરમતીના કારાવાસમાં પડી પડી જે પ્રાર્થના પહોંચાડતી હશે તે પ્રાથૅના ગાંધીજીની ઇચ્છાને બળ ન આપે તે કાણુ આપશે? જવાહરલાલ, જેના આત્માનું જવાહર ગાંધીજી ઉપર આવેલા એમના એ તારામાં અને કાગળામાં ઝગી રહ્યું છે તેની પ્રાર્થના અફળ જશે? બીજાનાં નામ કયાં ઘઉં ? અને આ દેશની બહાર બીજી કેટલીય પવિત્ર વ્યક્તિએ જાગરણભરી પ્રાર્થના કરી રહી છે એવી ઘણાને ખબર ન હેાય. જનીમાં એક બહેન બેઠી છે, જેને ગાંધીજીનાં પ્રથમ દર્શન અને પ્રથમ એળખાણ ગઈ યુરાપની મુલાકાત વખતે થયાં. એના કાગળા એકે મેલમાં ન હેાય એમ બનતું નથી. હરિજને માટે નિયમિત સોંધરીને પૈસા મેાકલતાં ચૂકતી નથી. એના પ્રેમનીતરતા કાગળેા આપવા જા” તા ‘ હિરજનબંધુ ’નાં બધાં પાનાં રાકાય. અને વિલનવમાં સન્યાસ લઈ તે બેઠેલા ઋષિરામાં રાલાં — જેમણે ગાંધીજીને ચ ચક્ષુએ જોયા પહેલાં આદષ્ટિએ જોઈ ને ગાંધીજીને પાશ્ચાત્ય જગતને અદ્ભુત પરિચય આપ્યા હતા, તેએ જે લખે છે એમાં એમની ઊભરાતી ભક્તિ ઉપરાંત સૌને માટે આશા અને આશ્વાસન રહેલાં છે. એનું ભાષાન્તર ‘ હરિજનબંધુ'માં આવી ગયું છે. એના ઉપર • હિરજનબંધુ'ના વાચકા વિચાર કરે અને જીરવવાને પ્રયત્ન કરે. હિંસાથી ઊકળી રહેલા, પ્રજળી રહેલા યુરેાપની એ મહાત્મા રગેરગ જાણે છે, અને એ હિંસાતી લાચ શાંત કરવાને માટે આ અગ્નિùાત્રને આરભ થયા હોય એમ એ માને છે. આ સમજવા, વિચારવા જેવું છે. પણ આપણે ત્યાં આપણા ગૃહમાં, સમાજમાં, ધમાં, રાજ્યમાં એછી લાહ્ય લાગી રહેલી છે? એછા અન્યાયેા અને અત્યાચારા થઈ રહ્યા છે એ લાચને શાંત કરવાને માટે અહિંસાની પરાકાષ્ઠારૂપ આ ગંગાધારા નહી કામ આવે તે બીજું શું કામ આવશે? પણ ઈશ્વરેચ્છા હશે તેા આ વિચારને હું આવતા અંકમાં આગળ ચલાવીશ. E ૪ આશ્રમ કયા ગયા ‘ હરિજનબંધુ 'માં મેં' ગાંધીજીને મળીને તરત જ લખ્યું હતું. ખીજે દિવસે મે ગાંધીજીની રજા લીધી. એ મારે માટે વસમી ઘડી હતી. તારું સ્થાન આશ્રમમાં છે' એ શબ્દો મારા કાનમાં વાગી રહ્યા હતા. આશ્રમ એ એમની પ્રિય કૃતિ, આશ્રમ જ એમને! દેહ, આશ્રમના વિચાર એમને આ તપશ્ચર્યામાં વારંવાર આવતા હેાય તે આશ્ચય નહી. આશ્રમની