એ અનેરુ' અગ્નિહેાત્ર ૪૪ મારત એમને પેાતાનું બધું કામ લેવાનું રહ્યું. સ્વરાજ્યની આખરી લડતના ગણેશ આશ્રમથી દાંડીકૂચ કાઢીને મંડાયેલા. આ પવિત્ર ધર્મયુદ્ધને આપવા ધારેલું નવું સ્વરૂપ પણ આશ્રમ દ્વારા જ કેમ ન આર ંભાય? રાવણના કરતાં ભયકર રાક્ષસને હણવાને માટે કેવી પવિત્રતા જોઈ એ ? એવી પવિત્રતા આશ્રમમાં ન હોય તે! શી રીતે આશ્રમનેા ઉપયાગ એ ધ યુદ્ધમાં કરી શકાય? સાધનની શુદ્ધિ ઉપર ગાંધીજીએ જેટલા ભાર મૂકયો છે તેટલે બીજા કાઈ સુધારકે ન મૂકયો હાય. પણ આ યુદ્ધને વિષે ખાસ વધારેપડતા દેખાતા ભાર પવિત્ર સાધતેા ઉપર એટલા જ માટે મુકાયેા કે આ યુદ્ધના જેવું વિકટ યુદ્ધ અને શુદ્ધ ધાર્મિક યુદ્ધ હજી લડાયું નથી. સામાન્ય શાક મેાળવાની છરીના પણ યા ધેાઈ ને સ્વચ્છ કર્યાં વિના આપણે ઉપયેગ કરતા નથી. કાઈ સરજન શસ્ત્રક્રિયા કરતી વેળા પેાતાના હિથયારને ઊકળતા પાણીમાં નાખીને શુદ્ધ કર્યાં વિના ઉપયેગ નથી કરી શકતા, કરે તેા એ પેાતાના કામને માટે નાલાયક ઠરે અને ગુનેગાર પણ દરે. ત્યારે આ જમાનાએ થયાં પાતાળઊંડાં મૂળ નાખી બેઠેલી, ધવૃક્ષને વળગીને વધતી ગયેલી વિષવેલીનાં મૂળ કાપવાને માટે આશ્રમરૂપી શત્રુને ઉપયાગ કરવા હાય તા એ શસ્ત્રને જેટલું સ્વચ્છ, અણિયાળુ અને ચળકતું બનાવી શકાય તેટલું એછું. તારું સ્થાન આશ્રમમાં છે.' એટલા વાકયમાં મેં આટલા અ ક્ષણવારમાં વાંચી લીધેા, જોકે ગાંધીજી પેાતે એ આપી શકતા હોય તેા આના કરતાં વધારે ઊંડા અર્થ કાઢી આપે. 6 આ મમ સમજી, હું જે કામ માટે આશ્રમ જાઉ છું એ વિચારતાં હું ધ્રૂજી ગયા. ગાંધીજીની સાથે વધારે વાત કરવાની, એમની પાસે વધારે વાત કરાવવાની હિંમત ન ચાલી. મેં સજલ તેવે એમની રજા લીધી, પણ જતાં જતાં કહ્યું: “હું પ્રત્યક્ષ જો છું કે આ ઉપવાસ જેમ આપનું રામની સાથે રૂસણું છે તેમ જ આપના આત્માનેા આપના શરીરની સામે – આશ્રમની સામે —બળવેા છે. એ આત્માને એ શરીર લાયક ન થાય તેા એને છેડી આપ ભાગી જાએ એ પણુ દીવા જેવું ભાસે છે. પણ ધ્રૂજતાં ગૂજતાં એક વાત કરુ? આપનું શરીર સાબરમતી ઉપરના આશ્રમમાં જ સમાયેલુ છે એમ શા સારુ માટે? છેલ્લાં પંદર વર્ષ માં આપે જે નિષ્પ્રાણ દેશમાં પ્રાણ પૂર્યાં છે એ આખા દેશ આપનું આશ્રમ છે, આપનું શરીર છે. એક અંગ સડેલુ હોય તેા તેને નાશ કરવા જેટલી નિર્દય સયતા આપનામાં છે. આશ્રમ એક નાનકડુ અગ છે, એનેા નાશ કરીને સાબરમતીમાં ફગાવી દે, પણ એ વિરાટ શરીરનાં ઘણાં અંગે તે દેશમાં છે. અમે બધા પથરા હાઈ એ પણ દેશમાં આપે ધણાયે હીરા પકવ્યા છે. આપ આશ્રમને જ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૩
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૧
૪૪૧