પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૭
 
૪૪૭
 

એ અનેરુ' અગ્નિહેાત્ર ૪૪૭ લઈ લેવા હોય તેા લઈ લેશે.’છઠ્ઠી તારીખે જ્યારે પેલા હરિજન યુવક આવ્યે અને એની સાથે મીઠે સ ંવાદ કરીને ગાંધીજીએ એને કહ્યું કે 'તું ર૯મીએ ૧૨ વાગ્યે એક નાર ંગી લઈ ને આવજે, હું તારા નારંગીના રસથી ઉપવાસ છેાડીશ,' ત્યારે એ વચનમાં મધુર વિનેાદ જ નહેાતા પણ કરુણા- મયની લીલાનું દર્શન હતું. એટલે જ એમણે ઉપવાસ છૂટવાના ચાર દિવસ પહેલાં ડૉ. વિધાન રાયને કહેલું : હારુ તેાયે જીતવાનેા છું! કબીર મહાત્માના વચનમાં એ મસ્તી આપણે જોઈએ છીએ. શરીરને ચાદરની ઉપમા આપીને એ સિદ્ધહસ્ત વણકર ભગવાને કેવી રીતે એને વણી એનું એણે વ ન કર્યું છે અને પેાતાને વિષે કહ્યું કે દાસ કબીર જતનસે આઢી યેાંકી ત્યોં ધર દીની ચદરિયાઁ. જેણે પેાતાની ચાદર હમેશને માટે જેવી તે તેવી વણકરને સાંપી મૂકેલી છેતે જ એ વણકરની સાથે ખેલ ખેલી શકે છે, માજી રમી શકે છે. એ મસ્ત ફકીર જ ગાઈ શકયો : તન મન ધન ભાજી લાગી, । તન મન ધન ભાજી; હારી તે પીજ઼ી ભઈ રે, જીતી તેા પીઉ માર હૈ. —તન મન ધન ખાઈ આમ હાર અને જીત તેને જે પેાતાની માનતા જ નથી, જેણે એ અને ઈશ્વરને સાંપી દીધેલાં છે તે જ કહી શકે કે હારજીત તે મને પરવડે એમ છે, તેમાં મારી જીત છે. સેનાના સુરજ તે અને છતાં આપણા જેવા પ્રાકૃત જતેને તે! એમના વવામાં જ જીત હતી, એમના જીવવામાં જ ચમત્કાર હતા, એએ હિંદુસ્તાનને માટે મૃત્યુના મુખમાંથી પાછા આવે જ સેાનાના સૂરજ ઊગે એમ હતું. એવી પ્રાર્થના હજારે અને લાખાએ કરી હતી અને એ પ્રાર્થના સાંભળીને લીલામય ભગવાનને રમીને દિવસે સેાનાના સૂરજ ઉગાડવા મંજૂર થયા. ૮મી મેને દિવસે જે ગભીર પાવક દશ્ય જેલમાં જણાતું હતું તે જ દશ્ય ર૯મી મેને દિવસે પણ કુટીમાં' સૌને ભાળવાનું મળ્યું. ૮મી મેએ તેા ગાંધીજી સરકારના કેદી હતા. તે દિવસે સરકારના બંધનમાં જેટલું ગાંભીય અને પાવિત્ર્ય આણી શકાય તેટલું આણવાનું હતું. આજે સ્વતંત્ર રીતે આપણે